ખાદ્યતેલમાં તેજી કૃત્રિમ/રાજકોટ:ખાદ્યતેલમાં તેજીનો મામલો ઓઇલ એસો.એ પીએમને લખ્યો પત્ર મોટા માથાઓ વાયદા બજાર ચલાવી રહ્યા છે સટ્ટા ના કારણે કૃત્રિમ તેજી ઉપજી આવી છે તેજીના કારણે હાજર બજાર ડામાડોલ ઓઇલ મિલરોએ પત્ર લખી વ્યક્ત કરી ચિંતા ખાદ્યતેલ ઇન્ડસ્ટ્રી ચલાવી પડી રહી છે મુશ્કેલ
આવાસ ફાળવણીમાં સગાવાદ/વડોદરા: સરકારી આવાસમાં સગાવાદ રખાયો પૂર્વ વિપક્ષી નેતાએ સગાઓને અપાવ્યા મકાનો BJPના કોર્પોરેટર બજેટ સભામાં આપ્યા પુરાવા પુર્વ વિપક્ષ નેતાએ ભત્રીજીને અપાવ્યું છે મકાન પૂર્વ MLA મધુ શ્રીવાસ્તવની પુત્રીને મકાન આપ્યું મધુ શ્રીવાસ્તવની પુત્રી દિપા શ્રીવાસ્તવના નામે મકાન દીપાના પેટ્રોલ પંપ પણ ચાલતો હોવાની માહિતી અન્ય 20 લાભાર્થીઓના નામે મકાનો ફાળવાયા જેના નામે મકાન ફાળવાયા તે ત્યાં રહેતા જ નથી
સરપ્રાઇઝ ચેકિંગ/ભાવનગર: મનપા કમિશનરનું ચેકિંગ પ્રાઇમરી હેલ્થ સેન્ટરમાં સપ્રાઇઝ ચેકિંગ કર્યું આનંદનગરમાં આવેલ હેલ્થ સેન્ટરમાં ચેકિંગ ચેકિંગ દરમ્યાન કર્મીઓ ગેરહાજર જોવા મળ્યા કેટલાક કર્મીઓ હાફળા-ફાફળા થઇ દોડી આવ્યા
વિસર્જન/વડોદરા, ખેડા જીલ્લા BJP સંગઠનનું વિસર્જન વડોદરા, ખેડા જીલ્લાના BJP પ્રમુખના રાજીનામા સંગઠનમાંથી સ્વૈચ્છિક રાજીનામું આપ્યું
મહાયજ્ઞનો શુભારંભ/અમદાવાદ: મહાયજ્ઞનો શુભારંભ નરોડામાં મહાયજ્ઞનો આજથી શુભારંભ 108 કુંડી દસ મહાવિદ્યા મહાદેવી મહાયજ્ઞ કળશ યાત્રા-શોભાયાત્રાથી મહાયજ્ઞનો આરંભ મહામંડલેશ્વર બાબાનાં સાનિધ્યમાં મહાયજ્ઞ પાયલોટ બાબાનાં સાનિધ્યમાં મહાયજ્ઞ દેશવિદેશથી મોટીસંખ્યામાં ભક્તો જોડાયા આજથી 3 માર્ચ સુધી ચાલશે મહાયજ્ઞ ડો.સુરેશ પટેલ દ્વારા 10 મહાવિદ્યા યજ્ઞનું આયોજન
સુરતમાં લૂંટ/સુરતમાં ગુનેગારોને નથી રહ્યો પોલીસનો ડર સુરતના અડાજણ વિસ્તારની ચોંકાવનારી ઘટના ભરચક વિસ્તારમાં પતિ-પત્નીને બંધક બનાવી લુંટ એક મકાનમાં પતિ પત્નીને બંધક બનાવી કરાઈ લૂંટ ઘરમાંથી રૂપિયા 7થી 8 લાખની લૂંટ ચલાવાઇ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી/સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આંતરિક જૂથવાદ વકર્યો ડૉ. કલાધર આર્ય પર સસ્પેન્શનનુ જોખમ HRDCના ડાયરેક્ટર પદેથી દૂર થઈ શકે છે કલાધર
જીએસટી કૌભાંડ/ભાવનગર: GSTકૌભાંડમાં આરોપી ઝડપાયા GSTકૌભાંડમાં વધુ બે આરોપી ઝડપાયા પાલીતાણામાં નોંધાયેલી હતી ફરિયાદ સાયબર ક્રાઈમ દ્વારા તપાસ કરાઇ આધારકાર્ડમાં ફોન નંબર બદલીને છેતરપિંડી સાયબર ક્રાંઇમે અત્યાર સુધી 10 લોકોની કરી ધરપકડ