Bidenzelenski/યુએસ પ્રમુખ તેમની પત્ની સાથે વોશિંગ્ટનની રેસ્ટોરન્ટથી 24 કલાક પછી સીધા કીવમાં જોવા મળ્યા
અકસ્માત/વડોદરાના છાણીથી દુમાડ જવાના રોડ પર અકસ્માતમાં બે સગા ભાઈઓના મોત, રોડ ક્રોસ કરતા બાઈક સવાર ત્રણ યુવાનને ટ્રકે અડફેટે લેતાં બે સગાભાઇઓના મોત નીપજ્યા, બંને ભાઈઓ મેઘરાજસિંહ અને ગીરીરાજ સિંહ વાળ કપાવવા માટે દુમાડથી છાણી જતાં હતાં ત્યારે બની ઘટના, અકસ્માતમાં બે ભાઈઓના મોત થતાં લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો, લોકોએ નેશનલ હાઇવે કર્યો હતો જામ, કલાકો સુધી હાઇવે જામ રહેતા વાહનચાલકો ટ્રાફિક જામમાં ફસાયા હતા, આઈ આર બી ના અધિકારીઓ નો ગ્રામજનો એ હુરિયો બોલાવ્યો હતો, ત્રણ પોલીસ સ્ટેશનના સ્ટાફ સ્થળ પર દોડી જઇ મામલો પાડયો હતો શાંત
ભાજપના ધારાસભ્ય-બસ ઓપરેટરો આમનેસામને/ભાજપના ધારાસભ્ય અને બસ ઓપરેટરો સુરતમાં આમને સામને, કુમાર કાનાણીએ ભારે વાહનોને લઈ પોલીસને લખેલા પત્ર બાદ થયો વિવાદ, લક્ઝરી બસ એસોસિયાને લીધો નિર્ણય તમામ મુસાફરોને વાલક પાટીયા જ ઉતારાશે, સવારે 5 વાગ્યાથી મુસાફરો થયા હેરાન, બસ ઓપરેટરોની માગણી છે કે તેમને હેરાન કરવામાં ન આવે, શહેરમાં પાંચ એવા પોઇન્ટ આપવામાં આવે જ્યાં લક્ઝરી બસ ઉભી રહી શકે :- બસ ઓપરેટર
શિક્ષણ સમિતિના ચેરમેનની ચૂંટણી/વડોદરા:આજે શિક્ષણ સમિતિના ચેરમેનની ચૂંટણી VMC નગર પ્રા. શિક્ષણ સમિતિના ચેરમેનની ચૂંટણી સવારે 11 શિક્ષણ સમિતિના બોર્ડ રૂમમાં થશે ચૂંટણી શિક્ષણ સમિતિને આજે નવા ચેરમેન મળશે ચેરમેન પદે રહેલા હિતેશ પટણીનું થયુ છે નિધન