દીપડો દેખાયો/ડાંગ જિલ્લામાં ફરી એકવાર દીપડો દેખાયો સરિતા ગાયકવાડને દેખાયો દીપડો ગોલ્ડન ગર્લ સરિતાએ વિડીયો બનાવ્યો 10 થી 15 મિનિટ સુધી દીપડાને જોયો આહવાથી ચીંચલી ઘર તરફ જતા જોયો દીપડો સરિતાએ વિડિયો સો.મીડિયામાં કર્યો વાયરલ
સુરત લક્ઝરી બસ ઓપરેટરો/સુરત: BJP MLA બસ ઓપરેટરો સામ-સામે લકઝરી બસોને શહેરની બહાર રોકી લાઇવ દેવાઇ કુમાર કાનાણીએ પોલીસને સંબોધી લખ્યો હતો પત્ર ભારે વાહનોની અવર-જવારને લઈને લખાયો હતો પત્ર હવે મુસાફરોને હેરાન થવાનો વારો આવ્યો વાલક પાટીયા લક્ઝરી બસો ઉભી રહી ગઈ ભારે ટ્રાફિક જામ સર્જાયો રીક્ષા ચાલકોએ ભાડામાં પણ કર્યો વધારો
સસ્તા અનાજની દુકાનદારની દાદાગીરી/જામનગરમાં બની ખુબ જ શરમજનક ઘટના સસ્તા અનાજ દુકાનધારકની દાદાગીરી રાશન લેવા ગયેલી મહિલાઓને બેસાડી રાખી બપોરે 2 વાગે ગયેલી મહિલાઓને બેસાડી રખાઇ રાત્રીના 8 વાગ્યા સુધી મહિલાઓને બેસાડી રાખી રાત્રીના 8 વાગે દુકાન બંધ કરી ચાલતી પકડી દુકાન બંધ કરી દેવાતા મહિલાઓમાં ભારે રોષ ગરીબ મહિલાઓને ન મળ્યું સરકારી રાશન
આશારામની પૂજાનો કેસ/મહીસાગર: આશારામના ફોટાની પૂજા મામલો TPOએ સમગ્ર મામલે DEOને સોંપ્યો રિપોર્ટ શિક્ષકો અને શિક્ષણસંઘના પ્રમુખને નોટિસ આચાર્યને પણ નોટિસ ફટકારવામાં આવી લુણાવાડાની શાળામાં કરાઇ હતી પૂજા જામાંપગીના મુવાડા પ્રા.શાળામાં કરાઇ હતી પૂજા
દારૂની રેલમછેલ/ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ રાજકોટઃ શહેરના લગ્નમાં દારૂ પીરસાયો ! જાનૈયાઓ દારૂની બોટલ સાથે ઝૂમતા પડ્યા નજરે દારૂ પીને ડાન્સ કરતા વિડીયો સો.મિડીયામાં વાયરલ કથિત દારૂ પાર્ટીના વિડીયો મુદ્દ પોલીસે હાથ ધરી તપાસ એક વિડીયોમાં વરરાજાને આપવામાં આવી બંદૂક પોલીસ ચોપડે ચડેલ શખ્સ પણ દેખાયો હોવાની ચર્ચા ભાઈના લગ્ન અંતર્ગત પેરોલ પર છૂટ્યો હોવાની ચર્ચા મંતવ્ય ન્યૂઝ વિડીયોની નથી કરતુ પુષ્ટિ
નવસારીમાં ફૂડ પોઇઝનિંગ/નવસારીઃ વાંઝણામાં ફૂડ પોઇઝનિંગની અસર ગામની વિદ્યાલયમાં બાળકીઓને ફૂડ પોઇઝનિંગ વિદ્યાલયની 18 જેટલી બાળકીઓને થઇ અસર બપોરે ખીચડી અને ચણાની દાળ ખાધા બાદ અસર કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની ઘટના
તાપમાનમાં ઘટાડો/રાજયમાં બેથીત્રણ દિવસ તાપમાનમાં ઘટાડો આગામી સમયમાં તાપમાનમાં ઘટાડો લોકોને ગરમીથી મળશે રાહત પશ્ચિમી પવનને કારણે તાપમાનમાં ઘટાડો ભુજમાં ગઇકાલે 37 ડિગ્રી તાપમાન નોંધાયું અમદાવાદમાં 36-37 ડિગ્રી તાપમાન 35-36 ગાંધીનગરમાં ડિગ્રી તાપમાન નોંધાયું આગામી ચાર દિવસ સુધી તાપમાનમાં ઘટાડો 2- 3 ડિગ્રી ઘટાડાની શક્યતા