દરોડા/છત્તીસગઢમાં કોંગ્રેસના નેતાઓના ઘર પર EDના દરોડા, CM ભૂપેશ બઘેલે કહ્યું- ‘અમે લડીશું અને જીતીશું’
અટકાયત/સુરેન્દ્રનગર: 1400 કિલો ચાંદીની લૂંટનો કેસ 10થી વધુ આરોપીઓની કરાઇ અટકાયત અમદાવાદ ક્રાઈમ બ્રાંચને મળી સફળતા પોલીસની 10થી વધુ ટીમ લાગી હતી તપાસમાં
બરોડા ડેરી વિવાદ/બરોડા ડેરી બહાર પશુપાલકોના ધરણાં શરૂ, તંબુ તાણી પશુપાલકો ડેરી બહાર ધરણાં પર બેઠા, પશુપાલકો, ધારાસભ્યોના સમર્થકો ધરણાંમાં બેઠાં, ધારાસભ્યો કેતન ઈનામદાર જોડાશે ઘરણામાં, અક્ષય પટેલ, ધર્મેન્દ્રસિંહ વાઘેલા પણ જોડાશે, સાંજે 5 વાગ્યા સુધી ચાલશે ધરણાં
ગરમીથી રાહત/અમદાવાદમાં હવામાન વિભાગની આગાહી આગામી સમયમાં તાપમાનમાં ઘટાડો લોકોને ગરમીથી મળશે રાહત પશ્ચિમી પવનને કારણે તાપમાનમાં ઘટાડો ભુજમાં આજે 37 ડિગ્રી તાપમાન નોંધાયું અમદાવાદમાં 36-37 ડિગ્રી તાપમાન 35-36 ગાંધીનગરમાં ડિગ્રી તાપમાન નોંધાયું આગામી ચાર દિવસ સુધી તાપમાનમાં ઘટાડો 2- 3 ડિગ્રી ઘટાડાની શક્યતા
એએમસી બજેટ મીટિંગમાં હોબાળો/અમદાવાદઃ બજેટ સામાન્ય સભામાં હોબાળો અદાણીના ટેક્સ મામલે વિપક્ષે કર્યા પ્રહાર વિપક્ષે અદાણીના એજન્ટ કહેતા થયો હોબાળો શબ્દ પરત ખેંચવા માટે સતાપક્ષે કરી માગ સુપ્રીમમાં કેસ ચાલતો હોવાનું સતા પક્ષનું નિવેદન
સિવિલ હોસ્પિટલ/અમદાવાદ સિવિલ હોસ્પિટલની લાલિયાવાડી 1200 બેડ હોસ્પિટલમાં સર્વર થયું ડાઉન આજે સવારે 8 વાગ્યાથી સર્વર ડાઉન ગર્ભવતી મહિલાઓને ભારે હાલાકી ગર્ભવતી મહિલાઓને લાઇનોમાં ઉભી રહી પ્રેગેન્સી વિભાગમાં મહિલાઓને તકલીફ 4 કલાક કરતા વધુ સમયથી સર્વર ડાઉન
Dog Tax/VMC બજેટ સભામાં મેયરની જાહેરાત કોર્પોરેશને પાળતુ શ્વાન પરનો વેરો નામંજૂર કર્યો પાળતુ શ્વાનનો ત્રણ વર્ષમાં વેરો સૂચવ્યો હતો 1000 રૂ. વેરો સૂચવ્યો હતો પાળતુ કૂતરા પર વેરો સૂચવ્યો હતો રાજ્યમાં પહેલી વખત વેરો સૂચવ્યો હતો
વેરાનો વિરોધ/જામનગરઃ મનપાની સામાન્ય સભા પહેલા વિરોધ કોંગી નગરસેવિકાને સાથે રાખી લોકોએ દર્શાવ્યો વિરોધ ચાલુ વર્ષના બજેટમાં કરવેરામાં વધારો ઝીંકાતા વિરોધ હાથમાં પ્લેકાર્ડ સાથે સ્થાનિક લોકોએ દર્શાવ્યો વિરોધ પોલીસ ખડકી દેવાતા સ્થાનિકો બહાર બેઠા પાણી વેરો, મિલકત સહિતનો વેરો પાછો ખેંચવા માંગ