ભાજપની બેઠક/બજેટસત્ર પહેલા ભાજપ MLAની મળશે બેઠક 22મીએ સાંજે 6 વાગ્યે ધારાસભ્ય દળની બેઠક બેઠકમાં ગુજરાતના બજેટ અંગે થશે મંથન વિધાનસભામાં સાંજે 6 વાગ્યે મળશે બેઠક CM ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ પાટીલ રહેશે હાજર
અમરેલી ગેંગવોર/સુરતઃ અમરોલીમાં ગેંગવોરનો મામલો અમરોલી પોલીસે 3 આરોપીની કરી ધરપકડ લોખંડના સળિયા વડે માર મારાયો હતો પોલીસે હત્યાની કોશિશનો ગુનો નોંધ્યો હતો ગેંગવોરને પગલે પોલીસે તાત્કાલિક લીધા પગલા
અકસ્માત/વડોદરા: બે વિદ્યાર્થીઓ કેનાલમાં ખાબક્યા છાણી કેનાલમાં ખાબકયા, વિદ્યાર્થીઓ સાયકલિંગ કરી રહ્યા હતા વિદ્યાર્થીઓ કારે ટક્કર મારતાં કેનાલમાં ખાબકયા દેવ મોરે, પ્રભદેવસિંગ કેનાલમાં ખાબકયા પ્રભદેવસિંગનો સ્થાનિકે બચાવ કર્યો દેવ મોરેનો હજી સુધી કોઇ જ પતો નહી, ફાયર બ્રિગેડની ટીમો કરી રહી છે શોધખોળ
એએમસી બજેટ/AMC બજેટની ચર્ચાનો બીજો દિવસ જનરલ બજેટ પર થશે આજે ચર્ચા શહેરીજનો વિકાસ માટે,સુવિધાઓ માટેનું બજેટ રૂ.9482 કરોડનું બજેટ રજૂ થયું છે વર્ષ 2023-24નું બજેટ રજૂ થયું છે જનરલ બજેટ પર વિપક્ષ સુધારાઓ રજૂ કરશે વિપક્ષ આક્રમક રીતે સુધારા-કામો પર ચર્ચા કરશે
ભૂકંપના આંચકા/ઉત્તરાખંડના બાગેશ્વરમાં ભૂકંપના આંચકા રિક્ટર સ્કેલ પર 2.5ની તીવ્રતા નોંધાઇ ભૂકંપના પગલે લોકોમાં ભયનો માહોલ
અકસ્માત/સુરેન્દ્રનગર : ચોટીલા હાઈવે પર અકસ્માત એકનું મોત, 10થી વધુ લોકો ઘાયલ, પિકઅપ વાન રોડની સાઈડમાં નીચે ઉતરી ગઇ ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડાયા રાજકોટ હોસ્પિટલમાં ઇજાગ્રસ્તો દાખલ
સીંગતેલનો ભાવવધારો/સિંગતેલના ભાવમાં ધરખમ વધારો એક અઠવાડિયામાં ફરી ભાવમાં ઉછાળો ફરી સીંગતેલના ભાવમાં ઉછાળો ડબ્બે 400 રૂપિયાનો વધારો કપાસીયા-સીંગતેલમાં ડબ્બે 750નો તફાવત કપાસીયા-સીંગતેલમાં ભાવમાં 750નો તફાવત