આગ/અમદાવાદ: શીલજ સર્કલ પાસે લાગી આગ ગેરેજમાં વહેલી સવારે અચાનક જ ભભૂકી આગ આગ લાગતા ગેરેજનો સામાન બળીને ખાખ આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાનું પ્રાથમિક તારણ આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ
બાળકી સાથે અડપલા/રાજકોટમાં બાળકી સાથે અડપલાંની ફરિયાદ 86 વર્ષના વૃદ્ધ સામે ગંભીર આરોપ વેલજી પીઠવા નામના વૃદ્ધ સામે આરોપ બાળકીએ માતાને જાણ કરતા ભાંડો ફુટ્યો હતો ભક્તિનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
રખડતા કૂતરા/મહેસાણા:બાળકીની આંગળી શ્વાને કરડી ખાધી, 9 વર્ષની બાળકી ઘર પાસે રડતી હતી, ટીબી રોડ પર સ્નેહકુંજ સોસાયટીની ઘટના, હાથની ટચલી આંગળીએ શ્વાને બચકું ભર્યું, ડોકટર હાઉસમાં બાળકીને સારવાર અપાઇ
બરોડા ડેરી વિવાદ/બરોડા ડેરી સામે 3 MLA માંડશે મોર્ચો, સમગ્ર વિવાદને લઈને કેતન ઇનામદારનું અલ્ટીમેટમ, દૂધ મંડળીઓને ભાવ વધારો નહીં મળે તો ધરણાં, બપોરે 2 વાગ્યાથી ડેરી સામે પ્રતિક ધરણા કરશે
શસ્ત્રો સાથે ધરપકડ/અમદાવાદ: હથિયારો સાથે એક શખ્સ ઝડપાયો શાહપુરથી એક તમંચો અને કારતુસ જપ્ત, ક્રાઇમ બ્રાંચે આરોપીની કરી ધરપકડ મહેસાણાના શખ્સે તમંચો આપ્યો હતો
આગ ઝરતી ગરમી/આગઝરતી ગરમી માટે થઈ જાઓ તૈયાર ઉનાળાએ તોડ્યા તમામ રેકોર્ડ ફેબ્રુઆરીમાં પહેલીવાર હીટવેવની આગાહી ફેબ્રુઆરીમાં પહેલીવાર ગરમીનું યલો એલર્ટ બે દિવસ આકાશમાંથી પડશે અગનગોળા 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન રાજકોટ,સુરેન્દ્રનગર, કચ્છમાં હીટવેવની આગાહી
અસામાજિક તત્વોનો આતંક/રાજકોટ પોલીસને અસામજીક તત્વોનો પડકાર, જાહેર રોડ પર વાહનોના કાચની તોડફોડ અસામાજિક તત્વોને નથી, પોલીસનો ભય થોડા દિવસ પહેલા જ જાહેરમાં કેક કપાઇ હતી
ઘોરણ 12 પ્રેક્ટિકલ પરીક્ષા/રાજયમાં ધો. 12 વિ.પ્રવાહની પ્રેક્ટિકલ પરીક્ષા પરીક્ષાના દિવસે જ માર્ક્સ આપવાની જોગવાઈ આજથી 2જી માર્ચ સુધી પ્રેક્ટિકલ પરીક્ષા લેવાશે રસાયણશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર, જીવવિજ્ઞાનની પરીક્ષા
એએમસી ઇજનેર/અમદાવાદ:AMCના અધિકારી ગુમ થવાનો મામલો આસી. ઈજનેર રોહન મિસ્ત્રી પાલનપુરથી મળ્યા ઉત્તર પશ્ચિમ ઝોનમાં બજાવે છે ફરજ બે દિવસ અગાઉ ઘરેથી અચાનક થયા હતા ગુમ કામના સ્ટ્રેસના લીધે ઘર છોડીને જતા રહ્યા હતા ટેક્નિકલ સર્વેલન્સની મદદથી પોલીસે શોધી કાઢ્યા પોલીસે મળી આવેલા રોહન મિસ્ત્રીની પૂછપરછ કરી
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ/રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અરુણાચલની મુલાકાતે આજથી દ્રૌપદી મુર્મુ બે દિવસીય મુલાકાતે અરુણાચલના 37માં સ્થાપના દિવસની ઉજવણી ઉજવણીમાં ભાગ લેશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નાગરિક સત્કાર સમારંભમાં હાજરી આપશે