Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

North Korea Missile Fire/નોર્થ કોરિયાએ 48 કલાકમાં બે બેલિસ્ટિક મિસાઇલ છોડ્યાઃ સાઉથ કોરીયા

આત્મહત્યા/જસદણના પાળીયાવાળી શેરીમાં યુવકનો આપઘાત પંખા સાથે દોરડું બાંધી યુવકે કર્યો આપઘાત પ્રતાપ મિયાત્રા નામના 22 વર્ષના યુવકનો આપઘાત યુવકના મૃતદેહને જસદણ સિવિલ ખસેડાયો સમગ્ર મામલે પોલીસે તપાસની કાર્યવાહી શરુ કરી યુવકના આપઘાત કરવા પાછળનું કારણ અકબંધ

આત્મહત્યા/જૂનાગઢ: ઝેરી દવા પી યુવાને કર્યો આપઘાત યુવકના પરિવારજનોએ પોલીસ પર લગાવ્યા આક્ષેપો, વંથલી પોલીસના ત્રાસથી યુવાને કર્યો છે આપઘાત પોલીસ દ્વારા યુવકને અપાતી હતી ધમકીઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન દમ તોડયો મૃતદેહ સ્વીકારવાનો પરિવારજનોનો ઇન્કાર યુવકના અકાળે મોતથી પરિવાર શોકમાં ગરકાવ

માલગાડીને અકસ્માત/ભાવનગર: ધોળા રેલવે સ્ટેશન પાસે માલ ગાડીના ડબ્બા ખડયા, ડબલ માળ કન્ટેઇનરના પાંચ ડબા ખડી પડ્યા, ફાટક પાસે જ ડબ્બા ખડી પડતા રેલવે ફાટક બંધ, ફાટક બંધ થતા અમરેલી-અમદાવાદ હાઇવે પણ બંધ, ફાટકની બન્ને બાજુ વાહનોનો લાંબી લાઈનો લાગી, વાહનોની લાંબી લાઈનો લાગતા થયો ટ્રાફિકજામ, પીપાવાવથી બોટાદ જઈ રહી હતી આ માલ ગાડી, ડબ્બાને પાટા પર ચડાવવામાં લાગી શકે છે વધુ સમય

વિદ્યાર્થીની હત્યા/બનાસકાંઠાઃ પાલનપુરમાં વિદ્યાર્થી હત્યાના મામલો વિદ્યાર્થી આર્યન મોદીની થઈ હતી હત્યા ગુરુનાનક ચોકે એકત્રિત થયા અનેક સમાજના લોકો મૃતક આર્યનને ન્યાય અપાવવાની કરી માંગ માંગ લઈ એકત્રિત થયા હજારો લોકો હત્યારાઓને ફાંસી આપવા કરી માંગ રસ્તા વચ્ચે જ હજારો લોકોએ બેસી નોંધાવ્યો વિરોધ

પ્રતિબંધિત કપ ઝડપાયા/અમદાવાદમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક કપ ઝડપાયા પ્રતિબંધિત કપ વેંચતા વ્યક્તિ સામે કાર્યવાહી કોર્પોરેશને એક વ્યક્તિ સામે કર્યો પોલીસ કેસ પોતાના વાહન પર વેચી રહ્યો હતો પેપર કપ સોલિડ વેસ્ટ વિભાગે ઈસમને દંડ ભરવા જણાવ્યું કપ વેંચતા ઈસમે અધિકારીઓ સામે કરી દાદાગીરી કામગીરી દરમિયાન બૂમો પાડી લોકોને એકઠા કર્યા ફોન કરી પોતાના મળતિયાઓને બોલાવ્યા અધિકારીઓને દબાવવાની કરી કોશિશ અધિકારીઓએ માધુપુરા પો.સ્ટે.માં ફરિયાદ નોંધાવી પોલીસે ફરજમાં રુકાવટનો ગુનો કર્યો દાખલ પ્રતિબંધિત કપ વેંચતા વ્યક્તિની અટકાયત કરી

ગુમ/અમદાવાદ: AMCના આસી. ઈજનેર ગુમ થયાનો મામલો ગુમ આસી. ઈજનેર રોહન મિસ્ત્રી પાલનપુરથી મળી આવ્યા ઉત્તર પશ્ચિમ ઝોનમાં બજાવતા હતા ફરજ બે દિવસ અગાઉ ઘરેથી અચાનક થયા હતા ગુમ કામના સ્ટ્રેસના લીધે ઘર છોડીને જતા રહ્યા હતા ટેક્નિકલ સર્વેલન્સની મદદથી પોલીસે શોધી કાઢ્યા પોલીસે મળી આવેલા રોહન મિસ્ત્રીની પૂછપરછ શરૂ કરી

બરોડા ડેરી વિવાદ/બરોડા ડેરીના વિવાદનો મામલો વડોદરાના 5 ધારાસભ્યો સુરત પહોંચ્યા સી.આર. પાટીલની ઓફિસે પહોંચ્યા ધારાસભ્યો કેતન ઈનામદાર અને ધર્મેન્દ્રસિંહ સુરત પહોંચ્યા અક્ષય પટેલ પણ સુરત ઓફિસે પહોંચ્યા સી.આર. પાટીલને ડેરી બાબતે કરશે રજુઆત આજે સુરતમાં હતી પુરષોત્તમ રૂપાલની પ્રેસ વડોદરા ડેરી કૌભાંડ મામલે આપી પ્રતિકિયા આટલો મોટો મુદ્દો મારા સુધી નથી પહોંચ્યો: રૂપાલા રજૂઆતને ધ્યાને રાખીને કાર્યવાહી કરવી જોઈએ: રૂપાલા

હત્યા કે આત્મહત્યા?/નવસારી: ચીખલીના તલાવચોરા ગામની ઘટના ગામના તળાવમાંથી મળ્યો યુવતીનો મૃતદેહ 22 વર્ષીય યુવતીનો મૃતદેહ મળતા ચકચાર મચી પ્રિયંકા આહિર નામની યુવતીનો મળ્યો મૃતદેહ આગામી 23 ફેબ્રુઆરીએ હતા યુવતીના લગ્ન લગ્ન પહેલાં યુવતીનું મોત થતા પરિવારમાં શોક પોલીસે સમગ્ર મામલે તાપસ હાથ ધરી હત્યા કે આત્મહત્યા..? હાલ કોઈ સ્પષ્ટતા નહિ

એએમટીએસનું બજેટ/AMTSનું રૂ.574 કરોડનું બજેટ રજૂ કરાયું, BAPS મહોત્સવમાં 1.89 કરોડની થઇ આવક, આગામી દિવસોમાં બસો ગોઠવવામાં આવશે, મેટ્રો કનેક્ટેડ બસો ગોઠવવામાં આવશે, AMTSની પાસે હાલ ફક્ત 30 કે 40 બસો, બાકી તમામ ખાનગી કંપનીઓની બસો

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy