ગુમ/
અમદાવાદ: AMCના આસી. ઈજનેર ગુમ થયાનો મામલો ગુમ આસી. ઈજનેર રોહન મિસ્ત્રી પાલનપુરથી મળી આવ્યા ઉત્તર પશ્ચિમ ઝોનમાં બજાવતા હતા ફરજ બે દિવસ અગાઉ ઘરેથી અચાનક થયા હતા ગુમ કામના સ્ટ્રેસના લીધે ઘર છોડીને જતા રહ્યા હતા ટેક્નિકલ સર્વેલન્સની મદદથી પોલીસે શોધી કાઢ્યા પોલીસે મળી આવેલા રોહન મિસ્ત્રીની પૂછપરછ શરૂ કરી
