ખેડા દૂધ સહકારી મંડળી/ખેડા દૂધ સહકારી મંડળી કબ્જે કરવા BJPની રણનીતિ, મધ્ય ગુજ.ના સહકારી આગેવાનો ભાજપમાં જોડાયા, ત્રણ સહકારી ડિરેક્ટર્સ જોડાયા ભાજપમાં, જુવાનસિંહ હાથીસિંહ ચૌહાણ ભાજપમાં જોડાયા, શારદાબેન પટેલ ભાજપમાં જોડાયા, સીતાબેન પરમાર ભાજપમાં જોડાયા, 14 ફેબ્રુ.એ યોજશે ખેડા દૂધ ઉત્પાદક સઘની ચૂંટણી
મેડિકલ યુનિવર્સિટીની સ્થાપના/રાજ્યમાં સ્થપાશે મેડિકલ યુનિવર્સિટી, આગામી બજેટ સત્રમાં વિધેયક લવાશે, આરોગ્ય-કાયદા વિભાગે વિધેયક તૈયાર કર્યું, મેડિકલ સેવા સંલગ્ન કોલેજો યુનિ. હેઠળ આવશે, આરોગ્ય સેવા સંલગ્ન અભ્યાસક્રમોનું નીયમન મેડિકલ યુનિવર્સિટી કરશે, મેડિકલ અને પેરા મેડીકલ વિદ્યાશાખાના અભ્યાસક્રમ મેડિકલ યુનિવર્સિટી નક્કી કરશે, ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટીની જેમ ગુજરાત મેડિકલ યુનિવર્સિટીની સ્થાપના થશે
લાલ મરચા ભરેલા વાહનોની કતાર/જામનગર:લાલ મરચાં ભરેલા વાહનોની કતારો, હાપા APMC બહાર જણસો ભરેલ વાહનોની કતારો, 100થી વધુ લાલ મરચાં ભરેલ વાહનોની લાગી લાઇન, યાર્ડ ખાતે બપોરે આવક શરૂ કરવામાં આવશે, ખેડૂતો મરચા લઈ પહોંચ્યા હાપા APMC, અંદાજે 1 કિમિ સુધી વાહનોની કતાર
અક્ષર પટેલ-જાડેજા બેટિંગ/ભારત પ્રથમ ટેસ્ટમા 400 રનમા ઓલઆઉટઃ ઓસ્ટ્રેલિયા પર 223 રનની લીડ, અક્ષર પટેલના 84 રન
ભારત-ઓસ્ટ્રેલિયા પ્રથમ ટેસ્ટ/ભારત ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટના ત્રીજા દિવસે 400 રનમાં ઓલઆઉટ, 223 રનની લીડ, અક્ષર પટેલના 84, જાડેજાના 70, મર્ફીની 7 વિકેટ