યુએસ જેટ દ્વારા વધુ એક ઓબ્જેક્ટ શૂટ/યુએસ ફાઇટર જેટ્સે અલાસ્કામાં 40 હજાર ફૂટ ઊંચે ઓબ્જેક્ટને શૂટ કર્યો
જંત્રી/રાજયમાં જંત્રીને લઇ સરકારનો મોટો નિર્ણય, જંત્રી દરનો વધારો અમલની મુદત વધારાઇ, હવે 15 એપ્રિલથી નવો વધારો અમલી કરાશે, અગાઉ 4 ફ્રેબુઆરીથી અમલનો કરાયો હતો નિર્ણય
રખડતા કૂતરા/સુરતમાં શ્વાન કરડવાના કેસમાં વધારો, સિવિલ હોસ્પિટલમાં વોર્ડ શરૂ કરવો પડ્યો, સિવિલમાં સરેરાશ 40 ડોગ બાઈટના કેસ આવે છે, જાન્યુઆરીમાં 1205 વ્યક્તિને કૂતરા કરડવાના કેસ, કિડની બિલ્ડીંગમાં નવો વોર્ડ શરૂ કરાયો છે
અદાણી કટોકટી/હિંડનબર્ગ રિપોર્ટ મામલે અદાણીને SC માંથી ઝટકો, અદાણી મુદ્દે વિશેષજ્ઞોની સમિતિ બનાવવા SCનું સૂચન, રોકાણકારોના હિત માટે મજબૂત પ્રક્રિયા કરવા સૂચન, રોકાણકારોને અચાનક અસ્થિરતાથી બચાવવામાં આવેઃSC, રિપોર્ટ પર કેન્દ્ર સરકાર પાસે SCએ માગ્યો જવાબ, SCએ નાણા મંત્રાલય પાસેથી પણ માગી માહિતી રિપોર્ટ અંગેની PIL પર 13 ફેબ્રુઆરીએ સુનાવણી
રખડતા આખલાનો આતંક/હિંમતનગરમાં આખલાઓનો આતંક યથાવત, ટાવર ચોકના શાકમાર્કેટમાં બે આખલાનું યુદ્ધ, આખલાની લડાઈને લઈને દોડધામ મચી, આખલાઓએ શાકભાજીની લારીઓને ઊંધી વાળી
તબીબ ફરજમુક્ત/રાજકોટ: સિવિલમાંથી તબીબને ફરજમુકત કરાયો, આરોગ્ય વિભાગના આદેશ બાદ ફરજમુક્ત કરાયો, સિવિલમાંથી દારૂ સાથે મળેલા તબીબનો કેસ, આરોગ્ય વિ.ભાગના આદેશ બાદ ફરજમુક્ત કરાયો, ડૉ. સાહિલ ખોખરને દારૂ સાથે પકડી પાડ્યો હતો, તબીબને સિવીલ અધિક્ષક દ્વારા ફરજ મુક્ત કરાયો
જંત્રી/બમણી જંત્રીના નવા દર મુદ્દે સસ્પેંસ યથાવત, સરકાર આજે સ્પષ્ટ કરી શકે છે પોતાનું વલણ, બિલ્ડર્સ ઓસો. કરી ચુક્યા છે જંત્રીના વિરોધમાં બેઠક, સરકાર સાથે બિલ્ડર્સ ઓસો. કરી ચૂક્યા છે બેઠક, બમણી જંત્રી મુદ્દે સરકાર આજે સ્પષ્ટ કરી શકે છે વલણ
હડતાળ/કંડલામાં ટ્રાન્સપોર્ટ સંગઠનોની હડતાળ, પડતર માંગણીઓને લઈને હડતાળ, 4 હજાર જેટલાં વાહનોના થંભી ગયાં પૈડા
ખેડૂતોનો વિરોધ/ખેડૂતોનો ફરી સરકાર સામે મોરચો, 20 માર્ચથી ખેડૂતો ફરી કરશે સરકાર સામે આંદોલન, ખેડૂત નેતા રાકેશ ટિકૈતે ફરી માંડ્યો મોરચો, ટિકૈતે મોદી સરકાર સામે માંડ્યો મોરચો