ટેક્સ કલેકશનમાં વૃદ્ધિ/ટેક્સ કલેક્શન 24% વધીને રૂ. 15.67 લાખ કરોડ, વ્યક્તિગત આવકવેરા વસૂલાતમાં 29.63 ટકાનો વધારો
ટોલ પ્લાઝા/ખંભાળિયા પાસે ટોલપ્લાઝા પર બબાલની ફરિયાદ, ટોલપ્લાઝામાં ટોલટેક્ષ ઉઘરાવવા ઘર્ષણ સર્જાયું, કાર ચાલકનું ફાસ્ટેગના ચલાવતા મામલો બિચક્યો, ટોલટેક્ષ બાબતે ભારે રકઝક બાદ મારામારી સર્જાઇ, મારામારીમાં કાર ચાલક સહિત ત્રણ લોકો ઘવાયા, ઇજાગ્રસ્તો હોસ્પિટલમાં સારવાર અર્થે પહોંચ્યા, ખંભાળિયા પોલીસે ઇજાગ્રસ્તોના નિવેદન નોંધ્યાં
ભૂકંપનો આંચકો/કચ્છ: ભચાઉના દુધઇ નજીક ભૂકંપ આંચકો રિકટર સ્કેલ પર, 3.7 ની તીવ્રતા નોંધાઇ, બપોરે 1 : 51 મિનિટે નોંધાયો ભૂકંપનો આંચકો સતત ચોથા દિવસે કચ્છમાં કંપન, દુધઇથી 25 કિ.મી. દૂર નોંધાયું કેન્દ્રબિંદુ
દુષ્કર્મ/ધોરાજીમાં સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ, ગામના 4 જેટલા યુવકોએ કર્યુ હતું અપહરણ, અપહરણ કરી જઇ દુષ્કર્મ ગુજાર્યુ, અપહરણ કરીને ગામની શાળામાં લઇ ગયા, સગીરાએ ઘરે જઇ પરિવારજનોને હકીકત જણાવી, સમાજમાં આબરુ જવાની બીકે પિતા, દાદીએ પીધી દવા, સારવાર દરમ્યાન દાદીનું થયું મોત, પરિવારની મૃતદેહને રોડ પર મૂકી ન્યાયની માંગ
હવામાન વિભાગની આગાહી/ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી, એક દિવસ બાદ ઠંડીમાંથી મળશે રાહત, 3 ડિગ્રી જેટલું ઘટી શકે છે તાપમાન, 3 થી 7 ડિગ્રી તાપમાનમાં થયો વધારો
ભૂકંપનો આંચકો/કચ્છ, સૌરાષ્ટ્ર બાદ હવે સુરતમાં ભૂકંપનો આંચકો, સુરતમાં મોડી રાત્રે 3.8ની તીવ્રતાનો આંચકો, રાત્રે 12.52 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો, સુરતથી 27 કિમી દૂર ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયુ, ભૂકંપના હળવા આંચકાથી લોકોમાં ભયનો માહોલ