Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

જંત્રીનો વિરોધ/સુરત: બિલ્ડરોએ દસ્તાવેજ નોંધણી અટકાવી, બિલ્ડર એસો. ક્રેડાઈ કોઈ દસ્તાવેજ નહીં કરે, ક્રેડાઈ દ્વારા સરકાર સાથે બેઠક પણ કરાઇ, સરકારે ક્રેડાઈને આશ્વાસન આપ્યું પ્રજા કે ડેવલપર હેરાન ન થાય તેવુ ધ્યાન રાખાશે

હત્યા/સુરતના અમરોલી વિસ્તારની ઘટના, અમરોલીમાં પતિએ પત્નીની હત્યા કરી, ઝારખંડમાં પત્ની બાળકો સાથે રહેતી હતી, આડા સંબંધ હોવાનો વહેમ રાખી હત્યા, પત્ની ફોન પર વાત કરતી હોવાથી પતિ ગુસ્સે થયો, ગળે ટુંપો આપી મોતને ઘાટ ઉતારી, પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી

હત્યા/સુરત: વરાછામાં યુવકની હત્યા, રાત્રિના સમયે ચપ્પુના ઘા મારી હત્યા કરાઇ, હત્યાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ, હત્યા કરનાર અને મરનાર બંનેનો ગુનાહિત ઇતિહાસ, મરનારે થોડા દિવસો પહેલા હત્યારાને ચાકુ માર્યું હતું, ચપ્પુ માર્યા બાદ મૃતક ખુશાલ જેલમાં ગયો હતો, જેલમાંથી છૂટ્યા બાદ અદાવત રાખી હત્યા કરી, હત્યાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ

રેલ્વે બજેટ અમૃત યોજના/રેલવે બજેટમાં ‘અમૃત યોજના’, વેરાવળ રે.સ્ટેશનનો અમૃત યોજના હેઠળ સમાવેશ, વેરાવળમાં રેલવે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક, વેરાવળને આદર્શ રેલવે સ્ટેશન બનાવાશે

Shubman Gill

શુબમન ગિલ-ઇનસાઇડ સ્ટોરી/શા માટે શુભમન ગિલ ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર અને સૂર્યકુમાર થયો ઇન

Border-Gavaskar Trophy

Border Gavaskar Trophy 2023/ભારત-ઓસ્ટ્રેલિયા પ્રથમ ટેસ્ટમાં પ્રથમ દિવસે જ ભારત ડ્રાઇવર સીટમાંઃ જાડેજાના ઝાટકા સામે ઓસ્ટ્રેલિયા 177માં ઓલઆઉટ

સીરિયા ભૂકંપ/‘રૂમમાં પડેલી 25 લાશો, લાશોને ગળે લગાવીને રડતો એક વ્યક્તિ’… આ સીરિયન પરિવાર ભૂકંપમાં ખતમ

વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી/SIનો કોર્સ કરનાર માટે મોટા સમાચાર, આંબેડકર યુનિવર્સિટીનો SIનો કોર્સ અમાન્ય, 7800 વિદ્યાર્થીઓ સાથે મોટી છેતરપિંડી, 5 વર્ષમાં 7500 વિદ્યાર્થીએ 15 કરોડ ફી ભરી

હત્યાનો ભેદ ઉકેલાયો/અમદાવાદ: વસ્ત્રાપુર હત્યા કેસ, સિક્યોરીટી ગાર્ડની હત્યાનો ભેદ ઉકેલાયો, હત્યારો નેપાળી યુવક પોલીસના સકંજામાં, નેપાળ ભાગે તે પહેલા પોલીસે ઝડપ્યો, આરોપી પીઝાની દુકાનમાં કરે છે કામ, આરોપી સાઇકો હોવાનું સામે આવ્યું

આત્મહત્યા/સુરત: મહિલા તબીબનો આપઘાતનો પ્રયાસ, નવી સિવિલમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે, ઊંઘની ગોળી લઈ કર્યો આપઘાતનો પ્રયાસ, ગાયનેક વોર્ડમાં ફરજ બજાવતી હતી તબીબ, કુટુંબના ચાર સભ્યોના મોતથી ડિપ્રેશનમાં હતી, મૂળ વડનગરની રહેવાસી છે મહિલા તબીબ, નવી સિવિલમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy