કચ્છ ભૂકંપના આંચકા/કચ્છમાં ફરી ભૂકંપનો આંચકો અનુભવાયો, કચ્છના ભચાઉ નજીક મોડી રાત્રે ભૂકંપ, રાત્રે 9:08 મિનિટે નોંધાયો ભૂકંપનો આંચકો, રિકટેર સ્કેલ પર નોંધાઇ 3.0ની તીવ્રતા માંડવી મુન્દ્રામાં લોકોએ અનુભવ્યો આંચકો, રાત્રે 11 વાગ્યાના સમયે આંચકો અનુભવાયો, રિકટર સ્કેલ પર 4.2 થીવધુની તીવ્રતા નોંધાઇ
રાજકોટ મનપા/રાજકોટ: મનપાના ડ્રાફ્ટ બજેટને આજે મંજૂરી, આજે શાસકો બજેટને આપશે મંજૂરી, મ્યુ. કમિ. અમિત અરોરાએ સોંપ્યું હતું ડ્રાફ્ટ બજેટ, વર્ષો પછી મનપાના શાસકો વેરા વધારવા મક્કમ, આજે સ્ટેન્ડિંગ આ બજેટમાં ફેરફાર સાથે રજૂ કરશે, મિલકતવેરામાં પણ વધારાની શક્યતા, મનપાની આવકમાં 20% ના વધારાની શક્યતા
હેડ કોન્સ્ટેબલનો મૃતદેહ/વડોદરા: હેડ કોન્સ્ટેબલનો મળ્યો મૃતદેહ, છેલ્લા એક માસથી ગુમ હતા, જામ્બુવા બ્રિજ પાસેથી મળ્યો મૃતદેહ, ડી-કંમ્પોઝ હાલમાં મળ્યો મૃતદેહ, કમલેશ વસાવા નામના હે.કો. હતા ગુમ, પત્નીએ પોલીસ મથકમાં નોંધાવી હતી ફરિયાદ, પોલીસ કમિશનરને પણ કરી હતી રજૂઆત
સ્કૂલ પરીક્ષા/અમદાવાદ: આજથી પ્રી બોર્ડ સ્કૂલની પરીક્ષા, 600 સ્કૂલના વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા, ધો.10ના 45 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, બોર્ડની પરીક્ષા જેવો જ માહોલ ઉભો કરાયો, 15 જેટલા સ્કવોડની પણ રચના કરાઇ છે, વિદ્યાર્થીઓને તણાવમુકત કરવાનો પ્રયાસ
તુર્કી ભૂકંપ/તુર્કી-સીરિયામાં ભૂંકપથી ભારે તબાહી, તુર્કી-સીરિયામાં મોતનો તાંડવ યથાવત, તુર્કી-સીરિયામાં મુત્યુઆંક 15 હજારને પાર, તુર્કીમાં મુત્યુઆંક 12, 391ને પાર પહોંચ્યો, સીરિયામાં મુત્યુઆંક 2,992ને પાર પહોંચ્યો, બંને દેશના અનેક શહેરોમાં વિનાશ સર્જાયો, બંને દેશમાં 12 હજારથી વધારે ઇમારતો ધરાશાયી
પીએમ મોદી/આજે રાજ્યસભામાં PM મોદી કરશે સંબોધન, લોકસભા બાદ આજે રાજ્યસભામાં બોલશે PM, બપોરે 2 વાગ્યે રાજ્યસભામાં કરશે સંબોધન, રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા કરશે
ગુજરાત હવામાન વિભાગની આગાહી/હવામાન વિભાગની આગાહી, આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે, તાપમાનમાં ઉતાર ચડાવ રહેશે, 1 થી 2 ડિગ્રી તાપમાન ઘટશે, કેટલાક સ્થળે તાપમાન વધશે, સવારે ઠંડી જ્યારે બપોરે ગરમી એમ બેવડી ઋતુનો અહેસાસ થશે, હાલ ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઇ રહ્યા છે, ફેબ્રુઆરી મહિનામાં તાપમાન નોર્મલ થતા ગરમી ની ધીમે ધીમે થઈ રહી છે શરૂઆત, નલિયામાં 11 ડિગ્રી જ્યારે અમદાવાદ માં 13 ડિગ્રી આસપાસ તાપમાન, જ્યારે રાજ્યમાં દિવસનું તાપમાન 33 ડિગ્રી આસપાસ