તુર્કી ભૂકંપ/
તુર્કી-સીરિયામાં ભૂંકપથી ભારે તબાહી, તુર્કી-સીરિયામાં મોતનો તાંડવ યથાવત, તુર્કી-સીરિયામાં મુત્યુઆંક 15 હજારને પાર, તુર્કીમાં મુત્યુઆંક 12, 391ને પાર પહોંચ્યો, સીરિયામાં મુત્યુઆંક 2,992ને પાર પહોંચ્યો, બંને દેશના અનેક શહેરોમાં વિનાશ સર્જાયો, બંને દેશમાં 12 હજારથી વધારે ઇમારતો ધરાશાયી
