Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

ડબ્બા ટ્રેડિંગ/મહેસાણાઃ વડનગરમાં ડબ્બા ટ્રેડિંગ ઝડપાયું, ખેતરમાં ચાલતું ડબ્બા ટ્રેડિંગ ઝડપાયું, સેબીના લાયસન્સ વિના ખુલ્લા ખેતરમાં ટ્રેડિંગ, ડબ્બા ટ્રેડિંગથી ભારત સરકારને આર્થિક નુકસાન, ડબ્બા ટ્રેડિંગ મહેસાણા એસઓજી ઝડપ્યું, ડબ્બા ટ્રેડિંગ ચલાવતા ત્રણ ઝડપ્યા,એક ફરાર, વડનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ

Milk Production/દૂધ ઉત્પાદનમાં ભારત વિશ્વનો નંબર વન દેશ બન્યોઃ પુરુષોત્તમ રુપાલા

Turkey Earthquake

Earthquake/તુર્કી ભૂકંપનો મૃત્યુઆંક 8,000ને અને ઇજાગ્રસ્તોનો આંક 50,000ને વટાવી ગયો

પાણી કાપ/સુરત: કોસાડ, અમરોલી, સાયણમાં પાણી કાપ, કોસાડ પાસે લાઈનમાં લીકેજ થતા રીપેરીંગની કામગીરી, કોસાડ અમરોલી અને સાઈડ મેન રોડ વિસ્તારમાં પાણી કાપ, ગુરુવારે લો પ્રેસર થી કે નહીવત પુરવઠો મળવાની સંભાવના, હાઇડ્રોલિક વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે કામગીરી, 10 તારીખથી પાણી પુરવઠો રેગ્યુલર મળી રહેશે

જી-20 સમિટ/અમદાવાદઃ G20 સમિટને લઈને તૈયારીઓ તેજ, આરોગ્ય વિભાગ પણ એલર્ટ મોડમાં, વિદેશી ડેલિગેશન માટે ખાસ વ્યવસ્થા ઉભી કરાઈ, સોલા સિવિલમાં 8 માળે સ્પેશિયલ વોર્ડ ઉભો કરાયો, નિષ્ણાંત તબીબોની ટીમ સ્ટેન્ડ બાય રહેશે

ડીજીપી મુલાકાત/ઇન્ચાર્જ DGP આજે રાજકોટની મુલાકાતે, ઇન્ચાર્જ DGP વિકાસ સહાય રાજકોટની મુલાકાતે, પોલીસ કમિશનરની કચેરી ખાતે યોજશે બેઠક

જ્ઞાનસેતુ ડે સ્કૂલ/જ્ઞાનસેતુ ડે સ્કૂલ બનાવવાનો મામલો, ગાંધીનગરમાં મળશે બેઠક, શિક્ષણ સચિવની અધ્યક્ષતામાં બેઠક

રિઝર્વ બેન્કની નાણાકીય નીતિ/RBI આજે નાણાકીય નીતિ જાહેર કરશે, રેપોરેટમાં થશે ફેરફાર, કરોડો લોનધારકોને થઈ શકે છે અસર

તુર્કી સીરિયા ભૂકંપમાં ભારતની મદદ/તુર્કી-સીરિયા ભૂકંપ: મૃત્યુઆંક 8000ને પાર, તુર્કી અને સીરિયાની મદદે આવ્યું ભારત, ભૂકંપ પ્રભાવિત સીરિયાને મોકલી જરૂરી દવા

અમદાવાદમાં જી-20/G20 અંતર્ગત અમદાવાદમાં અર્બન સમિટ, આજથી બે દિવસીય અર્બન સમિટ યોજાશે, 35 જેટલાં ડેલિગેટ્સ સમિટમાં લેશે ભાગ, અમદાવાદમાં બે દિવસીય U20 સમિટ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy