Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

આગ/સાવરકુંડલામાં ફટાકડાના ગોડાઉનમાં આગ, મહુવારોડ પર ફટાકડાના ગોડાઉનમાં અકસ્માતે આગ, જોરદાર ધડાકા બાદ ભભુકી ઉઠી આગ, આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો, પાલિકાનું ફાયર ફાઈટર પહોચ્યું ઘટના સ્થળે, ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવાઇ

હવામાન અને આબોહવા/હવામાન વિભાગની આગાહી, તાપમાન વધતાં ગરમીનો અહેસાસ થશે, વે.ડિસ્ટર્બન્સની અસરના કારણે ગરમીમાં વધારો, અમદાવાદમાં 16.2 ડિગ્રી રહેશે તાપમાન ગાંધીનગર 14.8 ડિગ્રી લઘુતમ તાપમાન, હાલ બેવડી ઋતુનો અહેસાસ, દિવસ દરમિયાન 31થી 32 ડિગ્રી તાપમાન રહેશે

પોલીસની મેગાડ્રાઇવ/દેશની સુરક્ષા માટે ગુજરાત પોલીસની મેગા ડ્રાઇવ, કોસ્ટલ એરીયામાં ગુજરાત પોલીસ કરશે મેગા ડ્રાઇવ, સ્થાનિક લોકોને સાથે રાખી પોલીસ મેગા ડ્રાઇવ કરશે, ડ્રગ્સ,હથિયાર,નકલી ચલણી નોટોને લઇ ખાસ ડ્રાઇવ, 31 માર્ચ સુધી મેગા ડ્રાઇવ ચલાવવામાં આવશે, દ્વારકા, જામનગર અને મોરબી જીલ્લામાં કરાશે તપાસ, કોસ્ટલ એરિયામાં ખાસ મુહિમ ચલાવવામાં આવશે, દેશ વિરોધી પ્રવૃત્તિ અટકાવવાના પ્રયાસો કરાશે

મોરબી પુલ હોનારત/મોરબી ઝુલતો પુલ તુટી પડવાનો મામલો, જયસુખ પટેલના રિમાન્ડ આજે થશે પૂર્ણ, જયસુખ પટેલને આજે કોર્ટમા રજૂ કરાશે, પોલીસ સમક્ષ જયસુખ પટેલે સરેન્ડર કર્યુ હતુ

હત્યા/અમદાવાદ: વસ્ત્રાપુર તળાવ પર ઘાતકી હત્યા, હત્યાના CCTV ફૂટેજ આવ્યા સામે, ચોકીદારની પાવડો મારી ઘાતકી હત્યા કરાઈ, અજાણ્યા ઇસમે કરેલી ચોકીદારની હત્યાનો વીડિયો, CCTV ફૂટેજ માં હત્યાનો ખૂની ખેલ બહાર આવ્યો, વસ્ત્રાપુર પોલીસે હત્યારાની શોધખોળ હાથ ધરી

ટ્રેનમાં રુદ્રાભિષેક

ટ્રેનમાં રુદ્રાભિષેક/યુવકે ટ્રેનમાં રૂદ્રાભિષેક કરતાં ભારતીય રેલવે મહાદેવના જયઘોષથી ગુંજી ઉઠી

દિલ્હીથી જયપુર ફક્ત બે કલાકમાં/દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેનું પીએમ મોદી કરશે ઉદઘાટન

Ahmedabad Airport Interview/અમદાવાદ એરપોર્ટ ભરતીના ઉમેદવારો રઝળ્યા, સવારનો સમય આપ્યો હોવા છતાં ઇન્ટરવ્યુ નહી

નિત્યાનંદ આશ્રમ/મંતવ્ય ન્યૂઝે કર્યો હતો નિત્યાનંદ આશ્રમનો પર્દાફાશ, હાથીજણના આશ્રમમાં બે યુવતી લાપતાનો મામલો, નિત્યાનંદ આશ્રમમાં બે યુવતી લાપતા થઇ હતી, નિત્યાનંદની બે શિષ્યાનો પતો બતાવવા HCનો આદેશ, યુવતીઓ વિડીયો કોન્ફરન્સ અથવા રૂબરૂ હાજર કેમ નહી?, યુવતીઓને હાજર કરો બાદમાં થશે સુનાવણી

કોંગ્રેસ/અમદાવાદ: હાથ જોડો યાત્રાને નબળો પ્રતિસાદ, કોંગ્રેસની હાથ જોડો યાત્રાને નબળો પ્રતિસાદ, કેવી રીતે થશે ગુજરાત કોંગ્રેસનો ઉદ્ધાર ?, કાર્યકરો યાત્રા અધુરી છોડીને ભાગ્યા, આશ્રમ રોડ પર મહિલાઓ ટેમ્પામાં ચડી, અનેક સિનિયર નેતાઓ રસ્તામાંથી ગાયબ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy