હત્યા/અમદાવાદ:કાલુપુરના પાંચકુવા પાસે હત્યા, 23 વર્ષીય યુવાનની બહેરમીપૂર્વક હત્યા, સાબાનઅલી મોંમીન નામના યુવકની હત્યા, યુવાન રિક્ષામાં જતો હતો તે સમયે હત્યા કરાઇ, સમગ્ર ઘટનાના સીસીટીવી આવ્યા સામે
ફિશિંગ બોટમાં આગ/દ્વારકા: ઓખાના દરિયામાં ફિશિંગ બોટમાં આગ, મધદરીયે ફિશિંગ કરી રહેલી બોટમાં લાગી આગ, બોટમાં 7થી વધુ ખલાસીઓ ફસાયાની માહિતી, ખલાસીઓને બચાવવાના પ્રયાસો હાથ ધરાયા
અમદાવાદ એરપોર્ટ ભરતી/અમદાવાદ: એરપોર્ટ ભરતીના ઉમેદવારો રઝળ્યા, સવારનો સમય આપ્યો હોવા છતાં ઇન્ટરવ્યુ નહી, યુવક-યુવતીઓમાં જોવા મળ્યો ભારે રોષ
અંધશ્રદ્ધા/ગાંધીનગર: ડબોડામાં ભુવાની પોલ ખુલી, ડભોડાના ગામમાં અંધ શ્રદ્ધાનો વિડીયો વાયરલ, ભુવાએ પશુપાલકની ભેંસ પડાવી લીધાનો આક્ષેપ 62 હજાર રૂપિયા પડાવી લીધાનો પણ આક્ષેપ, પરિવારે પેસા માંગ્યા તો માતા મુકયાની આપી ધમકી, વિધિના નામે 62 હજાર રોકડ રકમ સેરવી લીધા, ડભોડા પોલીસ મથકે ફરિયાદમાં નોંધાઇ
જંત્રીમાં વધારો-બિલ્ડરો નારાજ/અમદાવાદ બિલ્ડર એસો.ની CMને રજૂઆત, CMને રજૂઆત માટે પહોંચ્યા વેપારી, જંત્રીમાં 100 ટકાનો વધારા મુદ્દે રજુઆત, મુખ્યમંત્રીને વાંધા સાથે સૂચનો આપવામાં આવશે, બાંધકામમાં 20 ટકા અને જંત્રીમાં 50 ટકાની માંગ
સિવિલ હોસ્પિટલ/દ્વારકાની સિવિલ હોસ્પિટલમાં લાગ્યા તાળાં, 42 ગામ વચ્ચેની એક જ સિવિલ હોસ્પિટલ, હોસ્પિટલમાં કોઇ જ ડોકટર હાજર નહી, દર્દીઓ સારવાર વિના પરત ફર્યા, 108 એમ્બ્યુલન્સના દર્દીઓને પણ સારવાર ન મળી,
નવી શિક્ષણનીતિનું અમલીકરણ/ગાંધીનગર: નવી શિક્ષણ નીતિ અમલીકરણ મામલો, શિક્ષણ વિભાગ ટૂંક સમયમાં કરશે જાહેરાત, બાલવાટિકાના વર્ગો શરૂ કરવામાં આવશે, જુનિયર KG,સિનિયર KG બાદ બાલવાટિકા, શિક્ષણ વિભાગ ટૂંક સમયમાં કરશે જાહેરાત
અકસ્માત/મોરબી: ધુમ્મસના કારણે અકસ્માત, એક સાથે 40 જેટલા વાહનો અથડાયા, હળવદ માળિયા હાઇવે પરની ઘટના, ધુમ્મસના કારણે અકસ્માત સર્જાયો, દેવળીયાથી અણીયાળી સુધીમા અકસ્માત, વાહન ચાલકોને નાનીમોટી ઇજાઓ પહોચી
અકસ્માત/બગસરા રાજકોટ એસટી બસનો અકસ્માત, દેવળા ગામ પાસે એસટી બસને નડ્યો અકસ્માત, વહેલી સવારે ધુમ્મસને કારણે સર્જાયો અકસ્માત, ડ્રાઇવરની સમયસૂચકતાને લઈ દુર્ઘટના ટળી STમાં વિદ્યાર્થીઓ સહિત 70 મુસાફરો હતા