Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Limbadi Rajkot Highway Accident/લીંબડી-રાજકોટ હાઇવે બન્યો મોતનો હાઇવેઃ ગોઝારા અકસ્માતમાં ચારના મોત

Tejas Landing/INS વિક્રાંત પર તેજસ જેટનું લેન્ડિંગ: ભારતની અદભુત સફળતા

સગીરાની છેડતી/રાજકોટ સિવિલ હોસ્પિટલ વિવાદોનું ધર, પટાવાળાએ સગીરાની છેડતી કર્યાની ઘટના, ઇમરજન્સી વોર્ડમા ફરજ બજાવે છે પટાવાળો, અંધારામાં લઈ જઈ કર્યા અડપલા, પટાવાળાએ સગીરાની છેડતી કર્યાની ઘટના

સોનાની દાણચોરી/અમદાવાદ એરપોર્ટ પરથી 3 કિલો સોનું ઝડપાયું, દુબઈથી આવેલો પેસેન્જર લાવ્યો હતો સોનું, સ્કેનિંગ સમયે શંકાસ્પદ લાગતા તપાસ, એર ઇન્ટેલિજન્સની ટીમે પકડયો હતો, પાર્કિંગની કામગીરી કરતા શખ્સની સંડોવણી

જી-20 સમિટ/કચ્છ: G-20 સમિટની બેઠકોનો પ્રારંભ, ધોરડોમાં G-20ની ત્રિદિવસીય બેઠક શરૂ, 5 મુદ્દાઓ પર પ્રતિનિધિઓ ચર્ચા કરશે, 20 દેશના 100થી વધુ ડેલિગેટ્સ આવશે, 5 મુદ્દાઓ પર પ્રતિનિધિઓ ચર્ચા કરશે

હાર્ટ એટેકથી મોત/સુરત: ક્રિકેટ રમતા સમયે યુવકનું મોત, કિશન પટેલ નામનો યુવક મોતને ભેટ્યો, ક્રિકેટ રમતા યુવક અચાનક બેભાન થઈ ગયો હતો

સટ્ટાકાંડ/રાજયના સૌથીમોટા સટ્ટાકાંડમાં નવા ખુલાસા, રાકેશ રાજદેવ વિદેશથી નેટવર્ક ચલાવતો, ક્રિકેટ સટ્ટાનો 60 ટકા હિસ્સો પોતેજ રાખતો, 1414 કરોડનો સટ્ટો ઝડપાયો હતો

પીજીવીસીએલ દરોડા/રાજકોટમાં PGVCLના દરોડા. જકંશન અને ટોપખાનામાં PGVCLના દરોડા, વહેલી સવારથી 40 જેટલી ટીમો દ્વારા ચેકિંગ. મોટા પાયે વીજ ચોરી ઝડપાવાની આશંકા

અકસ્માત/લીંબડી-રાજકોટ હાઇવે પર અકસ્માત ચાર લોકોના ઘટનાસ્થળે જ થયા મોત, ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો, અકસ્માતને કારણે હાઇવે પર ટ્રાફિકજામ

આઇટી દરોડા/સુરત: માર્ચ એન્ડિંગ પહેલા IT ફરી એક્શનમાં, મેમણ સમાજના અગ્રણી ઉદ્યોગપતિને ત્યાં સર્ચ, ઉમર જનરલ નામના ઉદ્યોગપતિને ત્યાં સર્ચ, ગોરાટ ઉપરાંત કુલ 15 સ્થળે સર્ચ ઓપરેશન શરૂ, માંડવી ખાતેના યુનિટમાં પણ સર્ચ ઓપરેશન, IT અધિકારીઓએ થોકબંધ દસ્તાવેજો કબજે કર્યા

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy