રેપો રેટ વધારાયો/રિઝર્વ બેંકે વધાર્યો રેપો રેટ, RBIએ વ્યાજ દરમાં 0.25 ટકાનો વધારો કર્યો, હોમ લોન સહિતની લોન થશે મોંઘી, લોનના EMIમાં થશે વધારો, રેપો રેટ વધીને 6.50 ટકા થયો
આરોપ નકારાયો/“અદાણીને એરપોર્ટ સોંપવા માટે કોઈ દબાણ ન હતું “: જીવીકેના વડાએ રાહુલ ગાંધીનો આરોપ નકાર્યો
પાણી જોડાણ કાપ્યું/બોટાદ:PGVCLએ પાણી જોડાણ કાપ્યુ, ન.પાનું પાણી જોડાણ કાપ્યું, વીજ બીલ બાકી હોવાથી જોડાણ કાપ્યું, વોટર વર્કસનું 1.82 કરોડથી વધુ બિલ છે બાકી, PGVCL દ્રારા વારંવાર અપાઇ હતી નોટિસ
તુર્કી-સીરિયામાં ભૂકંપ/WHOએ તુર્કી અને સીરિયામાં ભૂકંપને લઈ 20 હજારથી વધુ લોકોના મોતની આશંકા કરી વ્યક્ત, બંને દેશોના 2.3 કરોડથી વધુ લોકો પ્રભાવિત થઈ શકે
લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ/અમદાવાદ: લેન્ડ ગ્રેબિંગની નોંધાઇ ફરિયાદ, વાસણામાં લેન્ડ ગ્રેબિંગની નોંધાઇ ફરિયાદ, કન્સ્ટ્રક્શનના વેપારીએ નોંધાવી ફરિયાદ, ગેરકાયદે જમીન પર કબ્જો જમાવતા ફરિયાદ, વાસણા પોલીસે વધુ તપાસ હાથ ધરી
આત્મહત્યા/અમદાવાદ: સોલામાં પરીણિતાએ જીવન ટૂંકાવ્યું, સાસરિયાઓના ત્રાસથી કંટાળી કર્યો આપઘાત, પરીણિતાએ તેના ઘરમાં ગળેફાંસો ખાઇ કર્યો આપઘાત, સાસરિયા દહેજ માંગણી કરતા હોવાનો આક્ષેપ, સોલા પોલીસે તપાસ હાથ ધરી
બ્રિજ રિપેરિંગ/ગોધરા: પાનમ નદી પરનો પુલ 14 ફેબ્રુઆરીથી સમારકામ માટે બંધ કરાશે, 14 તારીખથી બ્રિજ એક તરફથી બંધ રહેશે, અમદાવાદ-ઇન્દોર નેશનલ હાઇવે પર છે બ્રિજ
પીએમ મોદી/આજે લોકસભામાં PM મોદી કરશે સંબોધન, બપોરે 3.30 વાગ્યે સંબોધન કરશે PM મોદી, રાષ્ટ્રપતિના અભિભાષણ પર આપશે જવાબ
ડ્રગ્સ/રાજકોટ: મેફેડ્રોન ડ્રગ્સ સાથે યુવાન ઝડપાયો, સિકંદર શેખ 29 ગ્રામ મેફેડ્રોનના જથ્થા સાથે ઝડપાયો, SOG દ્વારા યુવાનને ઝડપી પાડવામાં આવ્યો
આઇટી દરોડા/સુરત: શહેરમાં આઇટી દરોડાનો મામલો, ઉમર જનરલને ત્યાં ચાલુ છે દરોડાની કાર્યવાહી, સતત બે દિવસથી ચાલી રહી છે સર્ચની કામગીરી, ITને ઉમર જનરલને ત્યાંથી વધુ દસ્તાવેજો મળ્યા, રોકડમાં ખરીદી કરેલા દસ્તાવેજો મળી આવ્યા, 100થી વધુ અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે સર્ચ, ઘર, ઓફિસ, કંપની સહિત 14 જગ્યાએ કાર્યવાહી