Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

અધિકારી પર હુમલો/ભાવનગર: GHBના અધિકારી પર હુમલો, ભરતનગર વિસ્તારમાં થયો હિંચકારો હુમલો, ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારી પર હુમલો, PM આવાસ યોજનામાં વીજ ટીસી મુકવા બબાલ, અધિકારી પર પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો

રેરા ઓથોરિટી/રેરામાં ફરિયાદ થતા બિલ્ડરોમાં ફફડાટ, અમદાવાદના જાણીતા બિલ્ડર વિરુદ્ધ ફરિયાદ, શીતલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિરુદ્ધ રેરામાં ફરિયાદ, શાહીબાગમાં આવેલી છે શીતલ એક્વા સ્કીમ, રૂપિયા આપ્યા બાદ કબજો ના આપતા ફરિયાદ, શીતલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિરુદ્ધ રેરાની અનેક કલમ દાખલ, રેરાનો આદેશ ફ્લેટ સહિત વ્યાજ ચૂકવવાનો 10.40 ટકા લેખે વ્યાજ ચૂકવવાનો રેરાનો આદેશ

વીજબચત/વીજળી બચાવવા CMની અનોખી પહેલ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અનુકરણીય પહેલ, અજવાળું હોય ત્યાં સુધી પોતાની ઓફિસમાં લાઇટ નહી, CM કાર્યાલયમા લાઈટ નહિ કરવાનો નિર્ણય, કાર્યાલયમાં લાઈટ જાતે ચાલુ – બંધ કરવા નિર્ણય, મુખ્યમંત્રીએ સાથી મંત્રીઓને પણ આ અંગે સૂચન કર્યું, અજવાળું હોય ત્યાં સુધી લાઈટ ચાલુ ન કરવા સૂચના

વ્યાજખોરો સામે કડક કાર્યવાહી/સૌરાષ્ટ્રમાં વ્યાજખોરો સામે કડક કાર્યવાહી, વ્યાજખોરો સામે પોલીસની કડક કાર્યવાહી, 5 જિલ્લામાં 188 વ્યાજખોરો સામે એકશન, પોલીસે 5 જાન્યુઆરીથી શરૂ કરી મેગા ડ્રાઈવ

કમોસમી વરસાદ/કમોસમી વરસાદથી થયેલા નુકસાનનો સર્વે પૂર્ણ, સર્વેનો રિપોર્ટ કૃષિ વિભાગને સોંપવામાં આવ્યો, વરસાદથી નુકસાન નહી હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ, નુકસાન ન હોવાથી વળતરની ચુકવણી નહીં થાય, 14 જિલ્લાના 50 તાલુકામાં વરસાદ નોંધાયો હતો

અકસ્માત/દાહોદ-ઇન્દોર હાઇવે પર અકસ્માત, ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માત, બે લોકોના મોત, એક બાળક ઇજાગ્રસ્ત, ગરબાડા ચોકડી નજીક સર્જાયો અકસ્માત

અમુલ ચૂંટણી/અમુલ ડેરીના ચેરમેન,વાઇસ ચેરમેન માટે ચૂંટણી, આગામી 14 ફેબ્રઆરીના રોજ ચૂંટણી યોજાશે, રામસિંહ પરમાર છે હાલ અમુલ ડેરીના ચેરમેન, વાઈસ ચેરમેન પદ પર છે રાજેન્દ્રસિંહ પરમાર, બંન્નેનો અઢી વર્ષનો કાર્યકાળ થઈ રહ્યો છે પૂર્ણ, અમૂલ ડેરીના 18 ડિરેક્ટર્સ કરશે મતદાન, આણંદ અમૂલ ડેરીના પરિસર માં યોજાશે ચૂંટણી

Nude Photo in Prison/મહિલાઓ જેલમાં પતિઓને મોકલતી હતી નગ્ન તસવીરો, ફેસબુક દ્વારા પર્દાફાશ

Dhordo White Ran

ધોરડો સફેદ રણ/કચ્છના ધોરડોનું સફેદ રણ મૂકાશે વિશ્વના પ્રવાસન્ નકશા પરઃ જી-20ની ચાલી રહી છે બેઠક

Repo rate hike

repo rate hike/RBIનો વધુ એક ઝાટકો, રેપો રેટમાં વધુ એક વધારો; દરમાં 0.25 ટકાની વૃદ્ધિથી EMI વધશે

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy