વીજબચત/ વીજળી બચાવવા CMની અનોખી પહેલ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અનુકરણીય પહેલ, અજવાળું હોય ત્યાં સુધી પોતાની ઓફિસમાં લાઇટ નહી, CM કાર્યાલયમા લાઈટ નહિ કરવાનો નિર્ણય, કાર્યાલયમાં લાઈટ જાતે ચાલુ – બંધ કરવા નિર્ણય, મુખ્યમંત્રીએ સાથી મંત્રીઓને પણ આ અંગે સૂચન કર્યું, અજવાળું હોય ત્યાં સુધી લાઈટ ચાલુ ન કરવા સૂચના

   

Breaking News