મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ
- અંકલેશ્વરમાં ફાયનાન્સની ઓફિસમાં લૂંટ
- 3 રસ્તા સર્કલ નજીક આવેલ ઓફિસમાં લૂંટ
- ઇન્ડિયન ઇન્ફોલાઇન ફાયનાન્સની ઓફિસમાં લૂંટ
- ગોલ્ડ લોન આપતી સંસ્થામાં લૂંટ ચલાવાઈ
- કરોડો રૂપિયાના દાગીનાની લૂંટનું અનુમાન
- શહેર પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો
- ગુજરાતમાં લૂંટફાટનો ગ્રાફ આસમાને
- તહેવારો સમયે લૂંટની વઘતી ઘટનાથી વેપારીમાં ભય
