કમોસમી વરસાદ/ કમોસમી વરસાદથી થયેલા નુકસાનનો સર્વે પૂર્ણ, સર્વેનો રિપોર્ટ કૃષિ વિભાગને સોંપવામાં આવ્યો, વરસાદથી નુકસાન નહી હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ, નુકસાન ન હોવાથી વળતરની ચુકવણી નહીં થાય, 14 જિલ્લાના 50 તાલુકામાં વરસાદ નોંધાયો હતો

Breaking News