અકસ્માત/સુરતમાં વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો, પિતાની બાઈક લઈને નીકળેલા કિશોરનું મોત, લકઝરી બસની અડફેટે કિશોરનું નીપજ્યું મોત, શહેરના પુણાગામ વિસ્તારનો બનાવ, પિતાનું બાઇક લઇને રાઉન્ડ પર નિકળેલા કિશોરનું મોત, પોલીસે ગુનો નોંધી બસ ડિટેન કરી તપાસ હાથ ધરી
રેલવે ઓનલાઇન ફૂડ/રેલવે મુસાફરો માટે આનંદના સમાચાર ભારતીય રેલવેએ નવી સેવા શરૂ કરી હવે વોટ્સઅપ દ્વારા ઓનલાઈન થશે ફૂડ ઓર્ડર વોટ્સઅપથી ઈ-કેટરિંગ સેવાઓ દ્વારા ભોજનનો ઓર્ડર થશે
જૂનાગઢ મનપા/જૂનાગઢઃ મનપાનું બજેટ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર, કમિશનરે સૂચવેલ કરવેરામાં કરાયો ફેરફાર, રૂ. 828 કરોડનું બજેટ મંજૂર, કમિશનરે સૂચવ્યું હતુ રૂ. 835 કરોડનું બજેટ, ઘરવેરામાં કરાયો નજીવો વધારો, પાણી વેરો રહ્યો યથાવત
ડિજિટલ જુગારધામ/રાજકોટઃ ધમધમી રહ્યો છે ડિજિટલ જુગારધામ, ભાયાવદરમાં ધમધમી રહ્યો છે ડિજિટલ જુગારધામ, ડિજિટલ જુગારધામનો વિડિયો થયો વાયરલ, ભાયાવદર શહેરની મુખ્ય બજારનો વિડીયો વાયરલ, નયન જીવાણીએ પોલીસ પર લગાવ્યા આક્ષેપો, નપાના પૂર્વ પ્રમુખ છે નયન જીવાણી, મંતવ્ય ન્યુઝ સમગ્ર વિડીયોની નથી કરતુ પુષ્ટિ
રાજ્યપાલ સાથે મુલાકાત/રાજ્યપાલ સાથે મુલાકાત કરતા મુખ્ય સચિવ, આચાર્ય દેવવ્રતજી સાથે રાજ કુમારની સૌજન્ય મુલાકાત, રાજ કુમારે રાજભવનમાં રાજ્યપાલ સાથે કરી મુલાકાત
સુરત પોલીસ/સુરતઃ પોલીસ દ્વારા ગુનેગારો સામે કડક કાર્યવાહી, ગુજસિટોક અંતર્ગત કરવામાં આવી કાર્યવાહી, સૂરજ કાળિયા ગેંગ વિરુદ્ધ કરાઈ કાર્યવાહી, જાન્યુઆરી મહિનામાં નોંધાયો હતો ગુનો, ગુનો દાખલ થતાની સાથે પોલીસ દ્વારા કરી તપાસ, સુરજ કાલિયા ગેંગ દ્વારા 44 જેટલા ગુના આચર્યા, અનેક ગુનાઓ સામે આવતા ગુજસિટોક અંતર્ગત કાર્યવાહી, ટોળકીના પાંચ લોકો સામે ગુજસિટોક દાખલ કર્યો, ટોળકી વિરુદ્ધ અનેક અરજીઓ પણ આવી હતી
અમદાવાદનું હવામાન/અમદાવાદઃ હવામાન વિભાગની આગાહી, આગામી 5 દિવસ તાપમાન સૂકું રહેશે, તાપમાન વધતાં ગરમીનો અહેસાસ થશે, 2 થી 3 ડિગ્રી તાપમાનમાં થશે, વધારો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગરમી વધશે ફેબ્રુ.માં લોકોને ડબલ ઋતુનો થશે અહેસાસ ફેબ્રુ.ના મધ્યમાં સિઝનની ઠંડીનો એક રાઉન્ડ પડશે દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 26.8 ડિગ્રી તાપમાન
આત્મહત્યા/સાબરકાંઠાઃ દર્દીએ હોસ્પિટલમાં કર્યો આપઘાત. હિંમતનગર સિવિલ હોસ્પિ.માં કર્યો આપઘાત, ચોથે માળેથી કુદકો મારી દર્દીએ કર્યો આપઘાત દર્દી દમની બીમારીને લઈને દાખલ હતો, બે દિવસ પહેલા જ ટ્રોમામાં દાખલ કર્યો હતો, સિવિલમાં આત્મહત્યાના ચોથો બનાવ બન્યો
નવી પોલિસી/રાજ્ય સરકાર નવી કોટેજ ઇન્ડસ્ટ્રી પોલિસી લોન્ચ કરશે, મોટા ફેરફારો સાથે નવી પોલિસી લોન્ચ કરશે
એએમસી/અમદાવાદઃ કરદાતાઓને માટે વધુ એક ફેસિલિટી, પ્રોપર્ટી ટેક્ષના બિલ ડાઉનલોડ કરી પેમેન્ટની સગવડ, AMC દ્વારા નવી પહેલ કરવામાં આવી, AMC દ્વારા વોટ્સઅપ ચેટ BOT શરૂ કરવામાં આવ્યું