હત્યા/રાજકોટ: ગાળો બોલવા બાબતે યુવાનની હત્યા, જાગનાથ વિસ્તારમાં 32 વર્ષીય યુવાનની હત્યા, કમલનામના યુવાનને છરી મારી કરાઇ હત્યા વિજય નામના શખ્સે કરી હત્યા, પોલીસે વિજયને રેલવે સ્ટેશન નજીકથી ઝડપ્યો
કોંગ્રેસ/કોંગ્રેસની હાથ સે હાથ જોડો યાત્રા, ગાંધી આશ્રમથી કોચરબ આશ્રમ સુધી યાત્રા યોજાશે, જગદીશ ઠાકોર, અમિત ચાવડા આગેવાની કરશે, મોટીસંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો રહેશે હાજર
બેવડી ઋતુ/ગરમીને લઇ હવામાન વિભાગની આગાહી, આગામી પાંચ દિવસ સુધી બેવડી ઋતુનો અનુભવાશે, ફેબ્રુઆરીના મધ્યમાં ઠંડીનો એક રાઉન્ડ આવશે, રાજ્યમાં હાલ ડબલ ઋતુનો અહેસાસ, અમદાવાદનું આજનું તાપમાન 18 ડિગ્રી નોંધાયું, બપોરે તાપમાન વધતા ગરમી, સવારે અને સાંજથી તાપમાનમાં ઘટાડો, ફેબ્રુઆરીના અંતિમ ભાગથી ઠંડીનું પ્રમાણ ઘટશે
ભૂકંપનો આંચકો/અમરેલીના મીતીયાળામાં ભુકંપ, આજે સવારે પહોંચશે ટેકનીકલ ટીમ, ગાંધીનગરથી ટેકનીકલ ટીમ પહોંચશે, મીતીયાળામાં અવારનવાર આંચકાને લઇ તપાસ, ગત મોડીરાત્રે આવ્યો હતો ભૂકંપનો આંચકો, સાવરકુંડલા, ખાંભા સહિત 10 ગામડાઓની ધરા ધ્રુજી, મીતીયાળા બાદ અનેક વિસ્તારોમાં ભૂકંપનો આંચકો
કેબિનેટ બેઠક/ગાંધીનગર: આજે કેબિનેટની બેઠક મળશે, જંત્રીમાં સુધારણા અંગે થઇ શકે છે ચર્ચા, નવી શિક્ષણ નીતિના અમલને લઇ થશે ચર્ચા, જી-20ની બેઠકને લઇને પણ થઇ શકે છે ચર્ચા, જંત્રીમાં સુધારણા અંગે થઇ શકે છે ચર્ચા
ટ્રિપલ મર્ડર/સુરેન્દ્રનગરઃ વઢવાણના ફુલગ્રામ ગામે ટ્રિપલ મર્ડર, રસ્તામાં ચાલવા બાબતે થયેલ ઝગડો હત્યામાં પરિણમ્યો, પિતા-પુત્ર અને પુત્રવધુના ઘટના સ્થળે જ મોત, હમીર મેમકીયા, તેમના પુત્ર અને પુત્રવધુનું મોત, આરોપી નવી મોરવાડનો ભગા નાગજી હોવાનું સામે આવ્યું, પોલીસની ઉચ્ચ અધિકારીઓની ટીમ ઘટના સ્થળે