બેવડી ઋતુ/
ગરમીને લઇ હવામાન વિભાગની આગાહી, આગામી પાંચ દિવસ સુધી બેવડી ઋતુનો અનુભવાશે, ફેબ્રુઆરીના મધ્યમાં ઠંડીનો એક રાઉન્ડ આવશે, રાજ્યમાં હાલ ડબલ ઋતુનો અહેસાસ, અમદાવાદનું આજનું તાપમાન 18 ડિગ્રી નોંધાયું, બપોરે તાપમાન વધતા ગરમી, સવારે અને સાંજથી તાપમાનમાં ઘટાડો, ફેબ્રુઆરીના અંતિમ ભાગથી ઠંડીનું પ્રમાણ ઘટશે
