દીપડો/તાપીઃ ખાંભલા ગામેથી દીપડો પુરાયો પાંજરે, આશરે 7 થી 8 વર્ષનો નર દીપડો પાંજરે પુરાયો, વિસ્તારમાં દીપડાનો આતંક હંમેશાથી રહે, વન વિભાગ એ પાંજરું મૂકી ઝડપી પાડ્યો
મોદી-એનર્જી વીક/PM નરેન્દ્ર મોદીએ આજે બેંગલુરુમાં ઈન્ડિયા એનર્જી વીકનું ઉદઘાટન કર્યું, ભારત પર વિશ્વની નજરઃ પીએમ, એનર્જીથી સપના પુરા થશે, PM, 6 થી 8 ફેબ્રુ. સુધી ચાલશે સમારોહ
વિરોધ પ્રદર્શન/રાજ્યભરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન, અદાણી ગ્રુપ મુદ્દે હિન્ડનબર્ગના રિપોર્ટથી ખળભળાટ, વડોદરામાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન, સયાજીગંજ SBI ઓફિસની બહાર વિરોધ પ્રદર્શન, બેન્ક બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો, પોલીસે 10 થી વધુ કાર્યકરોની કરી અટકાયત
માવઠાથી નુકસાન/માવઠાથી પાક નુકસાન, વળતર અંગે મોટા સમાચાર, વળતર અંગે કૃષિમંત્રી રાઘવજી પટેલનું નિવેદન, માવઠાથી થયેલા પાક નુકસાનનો સર્વે યથાવત, 2થી 3 દિવસમાં રિપોર્ટ બાદ વિચારણા કરાશે, રિપોર્ટના આધારે નુકસાન વળતરનો નિર્ણય કરાશે
જવાબદારી/IPS હસમુખ પટેલને વધુ એક જવાબદારી, પંચાયત સેવા પસંદગી મંડળની જવાબદારી, હસમુખ પટેલેને ઇન્ચાર્જ અધ્યક્ષ બનાવ્યા, તલાટીની પરીક્ષા હસમુખ પટેલની આગેવાનીમાં લેવાશે, જુનિયર ક્લાર્કની પરીક્ષા પણ હસમુખ પટેલની આગેવાનીમાં લેવાશે, ઇન્ચાર્જ અધ્યક્ષ સંદીપ કુમાર પાસેથી ચાર્જ પાછો લેવાયો, આજે બપોરે હસમુખ પટેલ ચાર્જ સંભાળશે
નવી જંત્રીનો અમલ શરૂ/વડોદરાઃ આજથી નવી જંત્રીનો અમલ શરૂ, સબ રજીસ્ટ્રાર કચેરીમાં નવી જંત્રીનો અમલ, નવી જંત્રીના કારણે લોકોને વધુ નાણાં ચુકવવાનો વારો, મંતવ્યની ટીમ પહોંચી અકોટા સબ રજીસ્ટ્રાર કચેરી, સબ રજિસ્ટ્રાર કચેરીમાં ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત, કર્મી અને લોકો વચ્ચે ઘર્ષણ ન સર્જાય તે માટે બંદોબસ્ત