અકસ્માત/તારાપુરના જીચકા ગામે ટ્રેક્ટર પલ્ટી મારતા 3ના મોત, ટ્રેકટરમા સવાર હતા કુલ 14 લોકો, 11 નો આબાદ બચાવ
આત્મહત્યા/રાજકોટઃ PGVCLના કર્મચારીએ કર્યો આપઘાત, જેતપુરમાં વ્યાજના વિષચકરમાં ફસાયો હતો કર્મી, મોડી રાત્રે કર્મચારીએ ગળેફાંસો ખાઇ કર્યો આપઘાત, અઢી લાખના વ્યાજખોરોએ 25 લાખ વસૂલ્યાનો આક્ષેપ, વ્યાજખોરો હજુ વધુ પૈસા માંગતા હોવાનો આક્ષેપ, યુવાન વાંકાંનેર ખાતે જેટકોમાં વાયરમેન તરીકે નોકરી કરતો મૃતકે યુવાને આપઘાત પૂર્વે સુસાઇડ નોટ લખી
હેલિકોપ્ટર ફેક્ટરી/એશિયાની સૌથી મોટી હેલિકોપ્ટર ફેકટરી વડાપ્રધાન મોદી રાષ્ટ્રને અર્પણ થશે, 11 રાજ્યોમાં આજથી ઈથેનોલવાળું પેટ્રોલ મળશે
સસ્તા અનાજની દુકાનનું કૌભાંડ/વડોદરાઃ સસ્તા અનાજની દુકાનમાં કાળો કારોબાર, સસ્તા અનાજની દુકાનમાં કાળો કારોબારનો મામલો, તૈલી બંસીલાલે સરકારી બોરીમાંથી ખાનગી બોરીમાં ભર્યાની આશંકા, બે વખત સવારે અનાજ પુરવઠો સગેવગે કરાય છેઃ ગ્રાહક, ગ્રાહકોને પૂરતું અનાજ ન અપાતું હોવાના આક્ષેપ, પુરવઠા વિભાગ દ્વારા આ દુકાન સીલ કરવામાં આવી, દુકાનનો પરવાના ધારક રાજસ્થાન ગયાનું આવ્યું સામે, તૈલી બંસીલાલ ભગવાનલાલ રાજસ્થાન ગયો
હત્યા/વડોદરા:પરપ્રાંતીય યુવકની હત્યાનો મામલો, પરપ્રાંતીય યુવકની હત્યા મામલે ખુલાસો, આસોજ પાસે પરપ્રાંતીય યુવકની થઇ હતી હત્યા, રૂપિયાની લેતીદેતીમાં યુવકની હત્યા થઇ, હત્યારાને ઝડપી પાડવા પોલીસે ચેક કર્યા CCTV, પોલીસે હત્યારાને પકડવા 2000 CCTV ચેક કર્યા
જંત્રી વધારો-બિલ્ડર્સ સીએમ/રાજ્યમાં જંત્રીનો ભાવવધારો આજથી અમલ ગુજરાતના તમામ અગ્રણી બિલ્ડર્સ CMને મળશે CMને મળી રજૂઆત કરશે બિલ્ડર્સ જંત્રીના ભાવ ડબલ કરતા પહેલા સમય આપવા માગ CMને મળી રજૂઆત કરશે બિલ્ડર્સ
હિલેરી ક્લિન્ટન/હિલેરી ક્લિન્ટન ગુજરાતની મુલાકાતે ધ્રાંગધ્રા તાલુકાના કુડા રણની મુલાકાત લેશે અગરિયાઓ સાથે હિલેરી ક્લિન્ટન કરશે મુલાકાત ધ્રાંગધ્રા તાલુકાના કુડા રણની મુલાકાત લેશે અગરિયાઓ સાથે હિલેરી ક્લિન્ટન કરશે મુલાકાત
અમદાવાદ એમડી ડ્રગ્સ/અમદાવાદમાંથી 11 લાખનું MD ડ્રગ્સ પકડાયું, ઈન્દિરા બ્રિજ પાસેથી SOGએ ઝડપ્યું ડ્રગ્સ, 118 ગ્રામ MD ડ્રગ્સ સાથે 3 આરોપી ઝડપાયા, પાલીના સુમેરપુરના વ્યક્તિ પાસેથી લાવ્યા હતા ડ્રગ્સ