અકસ્માત/મહેસાણા હિટ એન્ડ રન ની ઘટના, અજાણ્યા વાહન ચાલકની ટકકરે વ્યક્તિનું મોત, દેવીનાપુરાથી મીઠા જતા રસ્તાની ઘટના, અડફેટે લઇ અજાણ્યો વાહન ચાલક થયો ફરાર, સાંથલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
ગેરકાયદે દબાણ/રાજકોટઃ જેતપુરમાં ચારે તરફ દબાણો, જેતપુર વચ્ચે 70 કિમીમાં ચારે તરફ દબાણો, સરકારી જમીનના દબાણો ખાલી કરવા નોટિસ, સરકારી જમીન પચાવી પાડી દબાણ કરવામાં આવ્યા, લાંબા સમયથી ખડકાયેલા દબાણ અંગે નોટિસ, કલેકટર તંત્ર મોટું ઓપરેશન કરી દબાણ દૂર કરશે
બનાસકાંઠામાં ધુમ્મસ/બનાસકાંઠાઃ ફરી આકાશમાં છવાયા વાદળો લાખણી સહિતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ વાદળની સાથે ધુમ્મસ ફરી છવાતા વાહનચાલકો હેરાન ધુમ્મસનો માહોલ બનતા ખેડૂતોમાં ફરી ચિંતા વાદળની સાથે ધુમ્મસ ફરી છવાતા વાહનચાલકો પરેશાન
Ramcharit Manas Dispute/રામચરિતમાનસ પર ભરોસો નથી, પલ્લવી પટેલે તુલસીદાસને ‘અનુવાદક’ કહીને નવો વિવાદ શરૂ કર્યો?
Earthquake-Turkey-Syria-Lebanon/તુર્કી, સીરિયા અને લેબનોનમાં વિનાશક ભૂકંપથી 550થી વધુના મોત, 7.8ની તીવ્રતાનો હતો ભૂકંપ
અકસ્માત/આણંદઃ ઇકો કાર-ટ્રક વચ્ચે અકસ્માત, ખંભોળજ પોલીસ સ્ટેશનના હદમાં અકસ્માત, 3 લોકોના ઘટના સ્થળે નિપજ્યા મોત, કારમાં સવાર ડાકોરના 3 મિત્રોને નડ્યો અકસ્માત, વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઇવેનો બનાવ, ખંભોળજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી, તમામ મૃતદેહને પીએમ અર્થે ખસેડાયા