વિરોધ પ્રદર્શન/ રાજ્યભરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન, અદાણી ગ્રુપ મુદ્દે હિન્ડનબર્ગના રિપોર્ટથી ખળભળાટ, વડોદરામાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન, સયાજીગંજ SBI ઓફિસની બહાર વિરોધ પ્રદર્શન, બેન્ક બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો, પોલીસે 10 થી વધુ કાર્યકરોની કરી અટકાયત

Breaking News