Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

હડતાળ/આવતી કાલે દ.ગુજ. CNG પંપ માલિકોની હડતાળ કમિશન મુદ્દે સરકાર સામે વિરોધમાં હડતાળ 400 જેટલા CNG પંપ 24 કલાક માટે રેહશે બંધ કમિશન મુદ્દે કરાઈ હતી સરકારને વારંવાર રજુઆત કમિશન નહિ વધારતા બંધ પાળી વિરોધ કરશે

હત્યા/રાજકોટના ઘનતેશ્વર વારિયામાં યુવકની હત્યા, સોહીલ મેમણ નામના યુવકની કરાઈ હત્યા, બેથી ત્રણ ઈસમોએ તીક્ષ્ણ હથિયાર વડે કરી હત્યા, જુગાર રમવાની બાબતે યુવકની હત્યા: સૂત્ર, માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા મોત, પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા

પક્ષપલટો/મહીસાગર જીલ્લા કોંગ્રસમાં ભંગાણ, કોંગ્રેસના બે નેતાઓએ કેસરિયો કર્યો, પૂર્વ તા.પં.સદસ્ય અને કોંગ્રેસ અગ્રણી ભાજપમાં જોડાયા, અજયસિંહ ચૌહાણ ભાજપમાં જોડાયા, આર.કે. માલીવાડે કેસરિયો ધારણ કર્યો, સંતરામપુર કારોબારી બેઠકમાં ભાજપમાં જોડાયા, પૂર્વ ધારાસભ્યના હસ્તે ભાજપનો ખેસ ધારણ કર્યો

મારામારી/નવસારી: ચીખલીના પરમ CNG ગેસ પંપ પર મારામારી, પંપ પર ગેસ ભરાવવાને મુદ્દે કર્મચારી સાથે મારામારી, કારમાં સવાર લોકોને ઉતરવાનું કહેતા મામલો બિચક્યો , સુરક્ષાના કારણોસર પંપના કર્મચારીએ ઉતરવાનું કહ્યું, કારમાં સુતેલા યુવાનો કર્મચારી પર ભડક્યા, યુવાનોએ કર્યો કર્મચારી પર લાકડી વડે હુમલો, કર્મચારીને લાકડી અને ગડદા પાટુનો મરાયો માર, મારામારીની સમગ્ર ઘટના CCTVમાં કેદ, ચીખલી પોલીસે યુવાનો વિરુદ્ધ ગુનો નોંધ્યો

રખડતા આખલાનો આતંક/પાટણના રાધનપુર ખાતે આખલાનો આતંક, કુંભારવાસ ખાતે આખલાએ મચાવ્યો આતંક, રખડતા અખલાએ 95વર્ષીય વૃદ્ધાને લીધા અડફેટે, ઘરમાં ઘુસી આખલાએ કર્યો હતો વૃદ્ધા પર હુમલો, હોસ્પિટલમાં સારવાર દરમિયાન વૃદ્ધાનું થયું મોત

Vadodara/વડોદરા: કારોબારી બેઠકમાં વોર્ડ નં-19ના કાઉન્સિલર  હેમલતા તડવીની તબિયત લથડી, ચાલુ બેઠકે છાતીમાં દુખાવો ઉપડ્યો, ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા દીપ ઓડિટોરિયમમાં મળી હતી કારોબારીની બેઠક, મેયરે આપી કાઉન્સિલરોને હેલ્થ ચેકઅપની સૂચના, બાળમેળામાં પણ બની હતી આવી જ ઘટના

Joonagadh/જુનાગઢ: બુટલેગરોના નવા કીમિયાનો ફિયાસ્કો, પાર્સલની આડમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, ટ્રાન્સપોર્ટમાં મંગાવ્યો હતો દારૂનો જથ્થો, કરાઈમ બ્રાન્ચે વિદેશી દારૂની 39 પેટી ઝડપી પાડી, 1,87,000નો મુદ્દામાલ ઝડપી પાડતી ક્રાઈમ બ્રાન્ચ, બે શખ્સો સામે ફરિયાદ, એકની ધરપકડ, દારૂના જથ્થા સાથે વેરાવળનો જીવા વાળા ઝડપાયો

Musharraf

Musharraf/મુશર્રફને હતી એમાયલોઇડિસની દુર્લભ બીમારી, જાણો તેના લક્ષણો અને કારણો

Bihar Politics/બિહારના રાજકારણમાં ફરી ઉથલપાથલઃ કુશવાહા અને નીતિશ વચ્ચે જંગના મંડાણ

Chinese Balloon

Chinese balloons/યુએસે જાસૂસી બલૂનને ઉડાવાતા ચીન લાલઘૂમઃ વળતા પગલાંની ચેતવણી આપી

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy