Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Veritas-Rcom/યાદ કરો વેરિટાસ, જેણે અનિલ અંબાણીની આરકોમને પત્તાનો મહેલ કહી હતી

Adani-RBI

Adani-RBI/રિઝર્વ બેન્કે લીધી બેન્કોની ઉલટ તપાસઃ બોલો અદાણીને કેટલી લોન આપી

દીપડાની દહેશત/અરવલ્લીઃ ગઢડા ગામે દીપડાની દહેશત, દીપડાએ ખેતરમાં પશુનું કર્યુ મારણ, ગામ લોકોમાં ભયનો માહોલ, 15 દિવસથી દીપડો ફરી રહ્યો છે રહેણાક વિસ્તારમાં ખેતરમાં કામ કરવા જતા ખેડૂતોમાં પણ ભય, દીપડોને વન વિભાગ પકડે તેવી લોકોએ કરી માગ

લગ્નમાં બબાલ/સુરતમાં લગ્નમાં બબાલ, પત્નીએ છૂટાછેડા આપ્યા વગર બીજા લગ્ન કર્યા, સોશિયલ મીડિયાના માધ્યમથી બીજા લગ્નની જાણ થઈ, યુવકે,પત્ની,પરિવારના સભ્યો વિરુદ્ધ ફરિયાદ કરી

અકસ્માત/લીંબડી-રાજકોટ હાઈવે પર અકસ્માત, આઈસર અને બાઇક વચ્ચે સર્જાયો અકસ્માત, બાઈકચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું, સુરેન્દ્રનગરના મઘરીખડા ગામ પાસે બની ઘટના

લસણના નીચા ભાવથી ખેડૂતોમાં નિરાશા/રાજકોટ યાર્ડમાં લસણની ભારે આવક, લસણના પૂરતા ભાવ ન મળતા ખેડૂતો નિરાશ, ખેડૂતોને માત્ર 4 રૂપિયા પ્રતિકિલો મળે છે ભાવ, મણના માત્ર 120થી 330 રૂપિયા મળતા ખેડૂત નિરાશ

મહિલાને ધમકી/મોરબી: મહિલાને વેચી દેવાની ધમકી પરિણીતાને ઓપન માર્કેટમાં વેચી દેવાની ધમકી, મહિલાને અભદ્ર મેસેજ કરનાર સામે ફરિયાદ મહિલાનો પિતરાઈ ભાઈ જ આરોપી નીકળ્યો

Adani-RBI/અદાણી ગ્રુપ પાસે RBIએ દેવાની માગી વિગત, અદાણી ગ્રુપ પર 80 હજાર કરોડથી વધારેની લોન, અદાણી ગ્રુપ પાસે RBIએ દેવાની માગી વિગત, બેંકના દેણા અંગે અદાણી ગ્રુપ પાસે મંગાઈ વિગત, લોકસભા-રાજ્યસભામાં તપાસની માગને લઈને હોબાળો થતા સંસદની કાર્યવાહી સ્થગિત

નવજાત ત્યજાયુ/જામનગરમાં સામે આવી ધૃણાસ્પદ ઘટના, નવજાત બાળકને રસ્તા પર જન્મ આપી માતા ફરાર, રાત્રિના અંધારામા કરુણ રુદનથી વાતાવરણ ગમગીન, જી.જી હોસ્પિટલના ગેટ બાજુના PCO પાસેની ઘટના, બાળકને રોડ ઉપર જન્મ આપી માતા ફરાર

Murder Accused Arrested/સુરત પોલીસે દસ વર્ષ પહેલા થયેલી હત્યાના આરોપીની કરી ધરપકડ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy