કેન્દ્રીય બજેટ-સીએમ ભુપેન્દ્ર પટેલ/કેન્દ્ર સરકારના બજેટને CMએ આવકાર્યું, કેન્દ્રીય બજેટ અંગે વિચારો વ્યક્ત કરશે CM, CM ભુપેન્દ્ર પટેલની પત્રકાર પરિષદ
અસામાજિક તત્વોનો આતંક/સુરત: સચિનમાં અસામાજિક તત્વોનો આતંક, બૂટલેગરો તેમજ અસામાજિક તત્વો બન્યા બેફામ, તલવાર લઈ લોકોને ધમકાવતા ઇસમો કેમેરામાં કેદ, પોલીસને પણ ગાળો આપતા ઈસમો કેમેરામાં કેદ, સચિન પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલ
ફાયરિંગ/દેવભૂમિદ્વારકામાં ધાર્મિક પ્રસંગમાં ફાયરિંગ, લોકડાયરામાં એક શખ્સ ભાન ભૂલ્યો, હવામાં બે રાઉન્ડ ફાયરીંગ કરાયું, લોકડાયરામાં ફાયરિંગ થતાં લોકો ભયમાં, ફાયરિંગનો વિડીયો વાયરલ, ફાયરિંગ કરનાર શખ્સની અટકાયત
AMC Mistake/અમદાવાદ: AMC શૌચાલયના બોર્ડમાં ભૂલ, જાહેર શબ્દ લખવામાં જ મોટી ભૂલ કરાઇ, જાહેરને બદલે AMCએ લખ્યુ જોહર સૌચાલય, જોહર એટલે માતાજી થતું હોવાથી લોકોમાં રોષ, ગુજરાતમાં ગુજરાતી ભાષાનો જ છેદ ઉડયો, લાખો લોકો અહીંથી પસાર થાય છે, AMCએ લખેલા શબ્દથી લોકોની લાગણી દુભાઈ, સંસ્કૃતિના અપમાનથી લોકોમાં જોવા મળ્યો રોષ, બોર્ડને સુધરવા માટે લોકો કરી રહયા છે માંગ
પેપર લીક/સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પેપર ફૂટવાનો મામલો, BBA અને B.Com ના પેપર ફૂટ્યા હતા, એચ.એન. શુક્લા કોલેજમાંથી ફૂટ્યા હતા, B.Com ની પરીક્ષા રદ્દ કરાઈ હતી 111 દિવસ બાદ નોંધાઇ પોલીસ ફરિયાદ, ગાંધીગ્રામ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઇ, પોલીસ કોલેજના ટ્રસ્ટીઓની કરશે પૂછપરછ, જવાબદારો સામે કાર્યવાહી આવશે
કચરાનું કૌભાંડ/વડોદરા: કચરામાંથી કંચનનું કૌંભાડ, ડોર ટુ ડોર કચરાનું વધુ એક કૌંભાડ, કચરામાંથી પ્લાસ્ટીક અલગ કરી લાખોની કમાણી, કોન્ટ્રાકટરથી માંડી VMC સુપરવાઇઝરની સંડોવણી, ડંમ્પિં સ્ટેશન પર કરવામાં આવે છે કૌંભાડ, મંતવ્ય ન્યૂઝે સમગ્ર કૌંભાડનો કર્યો પર્દાફાશ
પેપરલીક/વડોદરા: જુનિયર ક્લાર્ક પેપર લીક કાંડ શિક્ષક સરોજકુમાર માલુની ધરપકડ કરી, ઓડિશાની સરકારી હાઈસ્કૂલમાં છે શિક્ષક, શિક્ષકે મુખ્ય સૂત્રધારની મીટિંગ કરાવી હતી