અસામાજિક તત્વોનો આતંક/
સુરત: સચિનમાં અસામાજિક તત્વોનો આતંક, બૂટલેગરો તેમજ અસામાજિક તત્વો બન્યા બેફામ, તલવાર લઈ લોકોને ધમકાવતા ઇસમો કેમેરામાં કેદ, પોલીસને પણ ગાળો આપતા ઈસમો કેમેરામાં કેદ, સચિન પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલ
