અમરેલી/અમરેલી: પાંચ સિંહનો વિડીયો થયો વાયરલ, ગામમાં ઘૂસેલા પાંચ સિંહોનો વિડીયો વાયરલ, આખલા પર હુમલો કરતા સિંહોનો વિડીયો, સ્થાનિક વ્યકિતએ હુમલાનો ઉતાર્યો વિડીયો
વીજ ચેકિંગ/રાજકોટ: જસદણમાં વહેલી સવારથી વીજ ચેકિંગ, બીજા દિવસે પણ વીજ ચેકિંગ કરાયું, PGVCLની 10 જેટલી ટીમો દ્રારા ચેંકીંગ, રહેણાંક વિસ્તારમાં વીજ કંપનીનું ચેકિંગ, ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ચેંકિંગ
હત્યા/રાજકોટ: જૂની અદાવતમાં યુવાનની નિર્મમ હત્યા, આંબેડકરનગર 80 ફૂટ રોડ પર બની હત્યાની ઘટના, સિદ્ધાર્થ ઉર્ફે રઘો મકવાણા નામના યુવકની હત્યા જૂની અદાવતમાં હત્યા કરાઈ હોવાનું અનુમાન
નોટિસ/અમદાવાદ:AMC કમિશનરે નોટિસ આપી, 4 કર્મીઓને નોટિસ આપી, સ્વચ્છતા, શૌચાલય મુદ્દે અપાઇ નોટિસ, મધ્ય ઝોનના 3 કર્મીઓના ઇન્ક્રીમેન્ટ કાપવા ચર્ચા પૂર્વ ઝોનના સીટી ઈજનેરને કારણ દર્શક નોટિસ, સ્વચ્છતા માટે કમિશનર સપ્તાહે કરે છે રિવ્યુ બેઠક
મિલકતો સીલ/સુરત: બાકી વેરા સામે 30 મિલકતો સીલ, અડાજણની હોટલ-ક્લબ આરજી પણ સીલ, રાંદેર, પાલનપોર, અડાજણમાં મેગા ઝુંબેશ, ઝુંબેશ અંતર્ગત 82.47 લાખની વસૂલાત કરાઈ
ઠંડીનું જોર વધ્યુ/રાજયમાં ઠંડીનો ચમકારો વધ્યો, ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં ઠંડી, તાપમાન ફરી 11થી 12 ડિગ્રી રહેવા સંભાવના, આગામી અઠવાડિયાથી ઠંડીમાં ઘટાડાની શક્યતા અમદાવાદમાં ઠંડનો પારો 3 ડિગ્રી ગગડ્યો, મોટા ભાગનાં શહેરોમાં પારો 7થી 15 ડિગ્રીની વચ્ચે
લૂંટ/અમદાવાદ શહેરમાં ફરી એકવાર લૂંટનો બનાવ, ફરી એકવાર લૂંટાયો આંગડિયા પેઢીનો કર્મચારી, શહેરના અખબારનગર સર્કલ પાસે ચલાવાઈ લૂંટ, અખબાર નગરના શ્રી રતન કોમ્પ્લેક્ષ પાસેનો બનાવ, આંગડિયા કર્મચારી પોતાનું ટુ-વહીલર લઈને ઉભો હતો, બાઈક પર આવેલ ઈસમોએ ચલાવી લૂંટ, સોનાથી ભરેલી બેગ ઝુટવીને લૂંટારુઓ ફરાર, બેગમાં આશરે 25 લાખના દાગીના હોવાની માહિતી, વાડજ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે