Fighter Jet Crash/રાજસ્થાનના ભરતપુરમાં ફાઇટર જેટ ક્રેશ સવારે વિમાન ક્રેશ થતાં અફરાતફરીનો માહોલ એક ફાઇટર જેટ ક્રેશ થતાં આગ લાગી ગામની ખાલી જમીન પર ક્રેશ થયું ફાઇટર જેટ ઘટનાને પગલે સ્થાનિકોના ટોળા ઉમટયા
દુર્ઘટના/નવસારી: 3 બાઇકો આગથી સળગી, વિજલપોરમાં 3 બાઇકો આગથી સળગી, આકાર પાર્ક સોસાયટીનો બનાવ, ત્રણેય બાઈક બળીને ખાખ, અજાણ્યા ઈસમોએ આગ લગાવી હોવાની શંકા, બાઇકને આગ લગાવી હોવાની શંકા, મોડી રાત સુધી બાઈક સલામત હતી, પોલીસે તપાસ હાથ ધરી
વિમાન દુર્ઘટના/MPના મુરૈનામાં બે વિમાન દુર્ઘટનાગ્રસ્ત, વાયુસેનાનાં બે વિમાન દુર્ઘટનાગ્રસ્ત, ગ્વાલિયર એરબેઝથી ભરી હતી ઉડાન, બંને વિમાને ભરી હતી ઉડાન, સુખોઈ-30- મિરાઝ-2000 વિમાન દુર્ઘટના, બંને લડાકુ વિમાન દુર્ઘટનાગ્રસ્ત, લડાકુ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતાં તપાસ તેજ, ગ્વાલિયર એરબેઝથી બંને વિમાને ભરી હતી ઉડાન, સુખોઈ-30 અને મિરાઝ-2000 વિમાન દુર્ઘટનાગ્રસ્ત
પ્રિલિમનરી પરીક્ષા/આજથી સ્કૂલોમાં પ્રિલિમનરી પરીક્ષા, ધો.9 થી 12ની બીજી પ્રિલિમ.પરીક્ષા શરૂ, માર્ચમાં લેવાશે બોર્ડ દ્વારા પરીક્ષા, માધ્યમિક-ઉ.મા.બોર્ડની પરીક્ષા, ધો.10 -12ની બોર્ડની પરીક્ષા માર્ચમાં યોજાશે, 20 ફેબ્રુ.થી 2 માર્ચ સુધી પરીક્ષા, ધો.12 સાયન્સ પ્રેકટિકલ પરીક્ષા
અકસ્માત/દિલ્હીમાં એક ગાડીએ સ્કૂટીને મારી ટક્કર, દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત,બીજો ઘાયલ, કારે સ્કુટીચાલકને 350 મીટર સુધી ઢસડયો, ઘટનાનાં સીસીટીવી ફુટેજ આવ્યા સામે, દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત, બોનેટ-વિંડશીલ્ડની વચ્ચે ફસાયો હતો શખ્સ, દારૂનાં નશામાં હતા કારમાં સવાર લોકો, પાંચ આરોપીઓની કરાઈ ધરપકડ
જુનિયર ક્લાર્કની પરીક્ષા/ગાંધીનગર: આવતીકાલે જુનિયર ક્લાર્કની પરીક્ષા, આવતીકાલે જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાશે, 70 હજારથી વધુ કર્મચારીઓ કરશે કામગીરી, 42 સ્ટ્રોંગ રૂમ પર સીસીટીવી નેટવર્ક, પરીક્ષા સ્થળ પર હથિયારી પોલીસ સુરક્ષા તૈયાર, જુનિયર ક્લાર્કની પરીક્ષા સવારે 11 વાગે થશે શરૂ, 1,181 જગ્યા માટે યોજાશે પરીક્ષા, રાજ્યના 8.50 લાખ ઉમેદવારો આપશે પરીક્ષા, પંચાયત ભરતી મંડળે પરીક્ષાની તૈયારીઓ કરી પૂર્ણ