બેન્કો બંધ/રાજ્યમાં આજથી ચાર દિવસ બેંકો રહેશે બંધ, આજે ચોથો શનિવાર હોવાથી રજા, આવતીકાલે રવિવારની રહેશે રજા, સોમ-મંગળ બે દિવસ બેંકની હડતાલ, ચાર દિવસ કરવું પડશે ઓનલાઈન ટ્રાન્ઝેકશન, બેંક કર્મચારીઓ બે દિવસ હડતાળ પર રહેશે, યુનિયન ફોરમ ઓફ બેંક યુનિયન દ્વારા જાહેરાત, લોકોને હાલાકીનો સામનો કરવો પડી શકે
છેતરપિંડી/હળવદ: માર્કેટયાર્ડમાં છેતરપિંડીનો મામલો, લાખો રૂપિયાની છેતરપિંડીનો મામલો, ઉચાપત કરવા અંગે ગુનો દાખલ, સેક્રેટરી વિપુલ એરવાડીયા સામે ગુનો સાત લોકો સામે પણ ગુનો દાખલ કર્યો, લાંચ રૂશ્વત વિરોધી ખાતાએ ગુનો દાખલ કર્યો, ખોટા દસ્તાવેજ- લાખો રૂપિયાની માર્કેટિંગ શેષ ઉઘરાવી, વર્ષ 2015માં ડુપ્લીકેટ પહોંચ સાથે શેષ ઉઘરાવી, તમામ આરોપીની ધરપકડના ભણકારા
Tripura election/ત્રિપુરા વિધાનસભાની ચૂંટણીનો જંગ, ભાજપ દ્વારા ઉમેદવારોના નામોની થશે જાહેરાત, ભાજપ દ્વારા સત્તાવાર રીતે નામો જાહેર કરાશે, 16મી ફેબ્રુઆરીએ યોજાશે ત્રિપુરામાં મતદાન, અગાઉ કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા કરાઇ હતી જાહેરાત
Chardham Yatra 2023/ઉત્તરાખંડમાં ચાર ધામ યાત્રાની તૈયારી શરૂ, 26 એપ્રિલે ખુલશે કેદારનાથના કપાટ, ચાર ધામ યાત્રાને લઇ કરાઈ સમીક્ષા
Corona Death/એક સપ્તાહમાં કોરોનાથી 40 હજાર લોકોનાં મોત વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા અપાઈ જાણકારી વિશ્વમાં એક સપ્તાહમાં 40 હજારનાં મોત કોરોના મુદ્દે સતર્કતા જાળવવા કરાયો આદેશ
BBC Documentary Vs Kashmir files/બીબીસી ડોક્યુમેન્ટરીના પ્રતિભાવમાં હૈદરાબાદ યુનિવર્સિટીમાં ‘કાશ્મીર ફાઇલ્સ’નું સ્ક્રીનિંગ
Not Set/સુરત:ભાજપના MLAએ ઉઠાવ્યા સવાલ, મનપાની કામગીરી સામે ઉઠાવ્યા સવાલ, ધારાસભ્ય કુમાર કાનાણીએ ઉઠાવ્યા સવાલ, ખાડી કાંઠાની સોસાયટીઓમાં ગંદકી, ગંદકી, દુર્ગંધ મચ્છરનો ત્રાસ, મનપા કમિશનરને કાનાણીએ લખ્યો પત્ર, જન આંદોલનની ચીમકી ઉચ્ચારી, નિરાકરણ નહીં આવે, તો આંદોલનની ચીમકી
ભારત જોડો યાત્રા/જમ્મુ કાશ્મીરમાં કોંગ્રેસની ભારત જોડો યાત્રા, અવંતીપોરામાં મહેબૂબા મુફ્તી જોડાયા, રાહુલ ગાંધીની અદ્યક્ષતામાં આયોજન, ભારત જોડો યાત્રામાં આગેવાનો જોડાયા, અગાઉ સુરક્ષામાં ચૂકને લઇ ઉઠયા હતા સવાલ, કોંગ્રેસ અધ્યક્ષે ગૃહમંત્રીને લખ્યો હતો પત્ર
અવિશ્વાસની દરખાસ્ત/નવસારી: સાદકપોર ગ્રા.પં.ના સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત, ચીખલીના સાદકપોર ગામેની ઘટના, ડે.સરપંચ સહિત 7 સભ્યોએ ટીડીઓને ફરિયાદ કરી, DDO અને TDO સમક્ષ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી, લોકોના જનહિતના કામો ન થતાં હોવાનો આક્ષેપ, ચૂંટાયેલા સભ્યો સાથે ખરાબ વર્તનથી સભ્યો નારાજ, સ્થાનિક રાજકીય વાતાવરણ ગરમાયું