Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

ગેરકાયદેસર ફેક્ટરી/મહેસાણા: પકડાયેલ ગેરકાયદેસર ફેકટરી મામલો, ડાંગરવા પાસેથી પકડાઇ હતી ફેક્ટરી, GPCB દ્વારા ફેક્ટરીને અપાઇ ક્લોઝર નોટીસ, ફેક્ટરીનું વીજ કનેક્શન કાપવા આદેશ, ગાંધીનગર વીજ કંપનીને આદેશ, નિમકોટેડ યુરિયા ખાતરમાંથી સોડિયમ સાઈનાઇડ બનતું હતું, મહેસાણા LCB એ બાતમીના આધારે કરી હતી રેડ

રોપવે સર્વિસ/જૂનાગઢ:રોપ-વે સેવા ફરી શરૂ કરી, ભારે પવનના કારણે રોપ- વે સેવા કરી હતી બંધ, પવનની ગતિ ધીમી પડતાં રોપ-વે સેવા કાર્યરત ત્રણ દિવસ બાદ રોપ-વે સેવા શરૂ

કમોસમી વરસાદ/વડોદરા: શહેરના વાતાવરણમાં પલટો ગાત્રો થીજવતી ઠંડી સાથે બન્યો વરસાદી માહોલ વાદળોની સાથે પડ્યું વરસાદી માવઠું રોડ ભીના થયાની સાથે વાતાવરણમાં પ્રસરી ઠંડક ઠંડીનો નઝારો કમાટીબાગમાં જોવા મળ્યો નાના બાળકો બાળમેળામાં લઇ રહ્યાં છે આનંદ એડવેન્ચર ઝોનમાં બાળકો કસરત કરતા નજરે પડ્યા

અક્ષર પટેલ/ખેડા: ક્રિકેટર અક્ષર પટેલના લગ્નનું રિસેપ્શન, ગઈકાલે વડોદરામાં યોજાયા હતા લગ્ન, નડિયાદ પાસે ખાનગી પાર્ટીપ્લોટમાં રીશેપ્સન, નડિયાદની મેહા પટેલ સાથે થયા છે લગ્ન

કમોસમી વરસાદ/મોડાસા શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદ, પવન, ગાજવીજ સાથે વરસ્યો કમોસમી વરસાદ, રવિ સીઝનના પાક પાર ઉભો થયો ખતરો, જિલ્લામાં દોઢ લાખ હેકટરમાં વાવેતર, અરવલ્લી જિલ્લાના ખેડૂતોની ચિંતા વધી

મૃતદેહ/રાજકોટ:મેડિકલ કોલેજના PSM વડાનો મળ્યો મૃતદેહ, ઘરમાંથી જ ડૉ. શોભા મિશ્રાનો મૃતદેહ મળ્યાના અહેવાલ, ગોધરા રહેતી પુત્રીએ કરેલો ફોન રિસીવ ન થયો, પડોશીને ફોન કરતા સમગ્ર વિગતો સામે આવી, ઘરનો દરવાજો તોડતા મૃતદેહ બેડ પરથી મળ્યો

કમોસમી વરસાદ/સુરત ગ્રામ્યમાં વાતાવરણમાં અચાનક પલટો, જિલ્લામાં અલગ અલગ વિસ્તારોમાં માવઠું, મોડી રાત્રે વરસ્યો વરસાદ, કમોસમી વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં

અકસ્માત/સુરતના કોસંબા નજીક અકસ્માતની ઘટના, અમદાવાદ-મુંબઈ હાઇવે પર અકસ્માત, ડમ્પર પાછળ લક્ઝરી બસ અથડાતા અકસ્માત, બસમાં સવાર 2 મુસાફરોનાં ઘટનાસ્થળે મોત, અન્ય ઇજાગ્રસ્તોને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા, અકસ્માતને લઈ કોસંબા પોલીસ ઘટનાસ્થળે

ઠંડીમાં રાહત/સુરત શહેરમાં લોકોને ઠંડીથી રાહત મળી, એક દિવસમાં તાપમાનમાં વધારો, લઘુત્તમ તાપમાનમાં સાડાત્રણ ડિગ્રીનો વધારો, વાતાવરણ આંશિક રીતે વાદળછાયુ રહેવાની સંભાવના, બે દિવસ બાદ ફરીથી ઠંડીનું જોર વધશે, કોલ્ડ વેવનો રાઉન્ડ આવે તેવી કોઈ શક્યતા નહીં

પોલીસ કર્મી સસ્પેન્ડ/જામનગર: શહેરના બે પોલીસકર્મીને સસ્પેન્ડ, સીટી બી- ડીવીઝનના પોલીસકર્મી સસ્પેન્ડ, ડી-સ્ટાફના બે પોલીસકર્મીને કર્યા સસ્પેન્ડ, જામનગર એસ.પી.એ કર્યા સસ્પેન્ડ, એક સગીરને માર મારવાના મુદ્દે સસ્પેન્ડ, ડી સ્ટાફના હિતેશ ચાવડા-વનરાજ ખવડ સસ્પેન્ડ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy