બેદરકારીથી મોત/ખાડામાં પડી જનાર યુવકના મોતનો મામલો, રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે બની હતી ઘટના, ગાંધીગ્રામ પોલીસે સાપરાધ મનુષ્ય વધનો ગુન્હો નોંધ્યો, મૃતકનાં પિતાને પોલીસે ફરિયાદી બનાવી તપાસ શરૂ કરી, મનપાનાં જવાબદારો સામે ગુન્હો દાખલ કર્યો
કમોસમી વરસાદ/પંચમહાલ જિલ્લામાં વાતાવરણમાં પલટો, પંચમહાલ જિલ્લામાં વરસાદી માહોલ, અનેક વિસ્તારોમાં છુટાછવાયા વરસાદી છાંટા, વહેલી સવારથી ધીમી ધારે છુટોછવાયો વરસાદ, માવઠાના મારથી જગતનો તાત મુશ્કેલીઓમાં, મકાઈ, ઘઉં, ડાંગરના પાકમાં નુકસાનની ભીતિ
કમોસમી વરસાદ/આણંદ: તારાપુર વાતાવરણમાં પલટો, ભર શિયાળે અષાઢી માહોલ સર્જાયો, વીજળીના કડાકા સાથે વરસાદ, આજે સવારે સાત વાગ્યે માવઠું, શહેરનાં માર્ગો ભીના થયા રવિપાકને નુકસાનની ભીતિ, માર્કેટયાર્ડમાં વેપારીઓનાં જીવ પડીકે બંધાયા, અનાજને પ્લાસ્ટિકથી ઢાંકવામાં આવ્યા
સીએમ ભુપેન્દ્રભાઈ પટેલ/સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે સુરતમાં, નવા મ્યુ. કોર્પો. ભવનનું નિર્માણ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરાશે, રાજય ગૃહમંત્રી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે, સર્કિટ હાઉસમાં બેઠક કરશે, સીએમ રૂ.2400 કરોડના પ્રોજેક્ટોનું ખાતમુહૂર્ત,લોકાર્પણ કરશે, આહીર સમાજના સમુહ લગ્નમાં CM હાજરી આપશે
બ્રિક્સ/15મા બ્રિકસ શિખર સંમેલનની તૈયારી, ઓગસ્ટના અંતમાં યોજાશે કાર્યક્રમ, દક્ષિણ આફ્રિકાના ડરબનમાં થશે કાર્યક્રમ
જી-20 હૈદરાબાદ/હૈદરાબાદમાં G-20 એંગેજમેન્ટ ગૃપનો કાર્યક્રમ, બે દિવસીય સ્ટાર્ટઅપ અંતર્ગત કાર્યક્રમ, G-20 પ્રેસિડન્સી હેઠળ હૈદરાબાદમાં બેઠક, હૈદરાબાદ બેઠકમાં કાર્યક્રમ મુદ્દે કરાશે સમીક્ષા
અમિત શાહ/કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કર્ણાટકના પ્રવાસે, ધારવાડ ખાતે કાર્યક્રમમાં આપશે હાજરી, કૃષિ વિજ્ઞાન યુનિ.ના પરિસરમાં કાર્યક્રમ, નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિ.નો કરશે શિલાન્યાસ
પીએમ મોદી/PM મોદી NCC રેલીને કરશે સંબોધન, દિલ્હીના કરિઅપ્પા પરેડ ગ્રાઉન્ડમાં કાર્યક્રમ, વાર્ષિક NCC રેલીને સંબોધિત કરશે, કાર્યક્રમમાં ટોચના અગ્રણીઓ જોડાશે
ચડ્ડી બનિયનધારી ગેંગ/વડોદરા: ચડ્ડી-બનિયાનધારી ગેંગનો આતંક, કલાલીમાં ચડ્ડી-બનિયન ધારી ગેંગનો આતંક, કલાલી વિસ્તારના એપાર્ટમેન્ટમાં ત્રાટકી ગેંગ, ચડ્ડી-બનીયાન ધારી ગેંગ સીસીટીવી આવ્યા સામે, ચોરી ગેંગ સક્રિય થતાં સ્થાનિકોમાં ભય, સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ હાથ ધરી
પીએમ મોદી/PM મોદી રાજસ્થાનની લેશે મુલાકાત, ભીલવાડામાં ખાસ કાર્યક્રમનું આયોજન, ભગવાન દેવનારાયણજીનો અવતરણ મહોત્સવ, સ્મરણ સમારોહને વડાપ્રધાન કરશે સંબોધન, PM મોદી કાર્યક્રમ દરમિયાન બનશે મુખ્ય અતિથિ