Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

ઇન્સ્ટાગ્રામ હેકિંગ/અમરેલી: BJP નેતાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક, ડો.ભરત કાનાબારનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ થયું હેક, સોશિયલ મીડિયામાં મેસેજ મૂકી લોકોને કરી જાણ, સોશિયલ મીડિયામાં મેસેજ લખી કર્યો વાયરલ

કોલ્ડ વેવ/29 જાન્યુઆરીની રાતથી તાપમાન ગગડશે, 30 જાન્યુઆરી બાદ તાપમાન ફરી 10 ડિગ્રીથી નીચું જશે, નલિયામાં સૌથી નીચું 4.5 ડિગ્રી તાપમાન, અમદાવાદ- 13.5 ડીગ્રી,ગાંધીનગર- 11.7 ડિગ્રી, રાજકોટ-9.4 ડીગ્રી,ભુજ- 9.7 ડીગ્રી, કેશોદ- 8.4 ડીગ્રી,ડીસા- 12 ડિગ્રી, વડોદરા 13.4 ડીગ્રી તાપમાન

કમોસમી વરસાદ/રાજ્યમાં ઠંડી વચ્ચે કમોસમી વરસાદની આગાહી, 48 કલાક રાજ્યમાં કમોસમી વરસાદ પડી શકે, વાતાવરણમાં પલટો જોવા મળ્યો, સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતમાં માવઠુ પવન સાથે વરસાદની સંભાવના, 48 કલાક બાદ તાપમાનનો પારો ઊંચકાશે

કમોસમી વરસાદ/જંબુસર શહેર તથા તાલુકામાં કમોસમી વરસાદ, વાતાવરણમાં ઠંડી સાથે કમોસમી વરસાદ, વહેલી સવારે જંબુસર નગર તથા તાલુકામાં વરસાદ, કપાસ,તુવેર સીંગની ખેતીના પાકમાં નુકસાનની ભીતિ, કમોસમી વરસાદને કારણે ખેડૂત ચિંતામાં

કમોસમી વરસાદ/ભાવનગર: ભર શિયાળે વરસાદી ઝાપટા, ઠંડી બાદ વાતાવરણમાં પલટો, કડકડતી ઠંડી વચ્ચે વરસાદી માહોલ, વહેલી સવારે અચાનક ધોધમાર વરસાદ કમોસામી વરસાદ લોકો મુશ્કેલી, શિયાળુ પાકને નુકશાનની ભીતિ, કમોસામી વરસાદથી જિલ્લાના ખેડૂતોમાં ચિંતા

Union Budget/કેન્દ્રીય બજેટ 2023-24નો અંતિમ તબક્કો હલવા સમારંભ સાથે શરૂ થયો

Nasal Vaccine

nasal vaccine/આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ ભારતની પ્રથમ નેસલ કોવિડ રસી લોન્ચ કરી

Constructor worker

Construction worker/બાંધકામ ક્ષેત્રમાં પીએફવાળી નોકરીઓ દસ ટકાથી પણ ઓછી

Pak Water Crises/પાકિસ્તાનમાં લોટ, વીજળી પછી હવે પાણીની કટોકટી

Flying Map/પ્રજાસત્તાક દિવસે વિમાનને એવી રીતે ઉડાડવામાં આવ્યું કે તે બની ગયો ભારતનો સૌથી મોટો નકશો

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy