કમોસમી વરસાદ/
રાજ્યમાં ઠંડી વચ્ચે કમોસમી વરસાદની આગાહી, 48 કલાક રાજ્યમાં કમોસમી વરસાદ પડી શકે, વાતાવરણમાં પલટો જોવા મળ્યો, સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતમાં માવઠુ પવન સાથે વરસાદની સંભાવના, 48 કલાક બાદ તાપમાનનો પારો ઊંચકાશે
