મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…
- કચ્છની ધરા ફરી ધણધણી
- લોકોમાં પણ મચ્યો ફફડાત
- કચ્છના દુધઈમાં અનુભવાયો ભૂકંપ
- રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 2.5
- બપોરે 1:20 વાગ્યે આવ્યો ભુકંપ
- દૂધઈથી 22 કિલોમીટર દૂર નોંધાયું કેન્દ્રબિંદુ
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
