નિમણૂક/રાજ્યના નવા મુખ્ય સચિવ તરીકે રાજકુમારની નિમણુક, ગૃહ વિભાગના અગ્ર મુખ્ય સચિવ રાજકુમાર નિમાયા, મુખ્ય સચિવ પંકજકુમાર 31 જાન્યુઆરીએ થશે વયનિવૃત્ત, પંકજકુમાર બાદ હવે રાજ્યના નવા મુખ્ય સચિવ તરીકે રાજકુમાર
પ્રામાણિકતા/વડોદરામાં વિદ્યાર્થીની પ્રામાણિકતાનો કિસ્સો, સંસ્કારી નગરી વડોદરામાં વિદ્યાર્થીના સંસ્કાર પ્રદર્શિત, રિષભ નામના વિદ્યાર્થીએ પૈસા ભરેલું પર્સ પરત કર્યુ, 4000 રૂપિયાનું પર્સ માલિકને સુપરત કર્યુ, લોભ લાલચમાં આવ્યા વગર મૂળ માલિકને પાછું આપ્યું, નવાપુરા પોલીસે વિદ્યાર્થીને આપી શાબાશી, વડોદરાના પોલો ગ્રાઉન્ડ રોડ પર બની હતી ઘટના
આગ/અમદાવાદમાં RBI બેંક પાસે દુકાનમાં આગ, ફર્નિચરની દુકાનમાં બપોરના સમયે લાગી આગ, અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ, ત્રણ ફાયર ફાઇટરે ઘટનાસ્થળે પહોંચી કરી કામગીરી, આગ લાગવાનું કાણર અકબંધ, ઘટનામાં સદનસીબે કોઇ જાનહાનિ નહીં
આમંત્રણ/ભારતે પાક.ના વિદેશ મંત્રીને આપ્યુ નિમંત્રણ, SCO સમિટમાં ભાગ લેવા અપાયું આમંત્રણ, SCO એક પોલિટિકલ સિકયો.ઓર્ગેનાઇઝેશન, પાક.વિદેશ મંત્રીને મેના પ્રથમ સપ્તાહમાં ગોવા જવા આમંત્રણ, અગાઉ SCOની રચના 2001માં કરાઈ હતી
હવામાન/ખરાબ હવામાનની ભારત જોડો યાત્રા પર અસર, જમ્મુ કાશ્મીરના રામબનમાં ભારત જોડો યાત્રા રદ્દ, આગામી 27મી જાન્યુઆરીથી શરૂ થશે યાત્રા, રામબનમાં ભારે વરસાદને પગલે લેવાયો નિર્ણય, કોંગ્રેસની યાત્રાનો બીજો તબક્કો રદ્દ કરાયો
lakhimpur violence/લખીમપુર હિંસા મુદ્દે આશીષ મિશ્રાને રાહત, સુપ્રીમ કોર્ટે આશીષ મિશ્રાને આપ્યા જામીન, યુપી અને દિલ્હીમાં રહેવા પર લગાવી રોક, આશીષ મિશ્રા ઉર્ફે મોનુને આપ્યા જામીન, લખીમપુરમાં 5 ખેડૂતોને કચડવાનો હતો આરોપ