Sri Sri Ravishankar/શ્રીશ્રી રવિશંકરના ચોપરનું ઈમરજન્સી લેન્ડિંગ, તમિલનાડુના ઈરોડમાં કરાયું ઈમરજન્સી લેન્ડિંગ, શ્રીશ્રી રવિશંકરને સુરક્ષિત હોવાની જાણકારી, ખરાબ હવામાનને કારણે ચોપરનું કરાયું લેન્ડિંગ, આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા છે શ્રીશ્રી રવિશંકર, વિમાનમાં શ્રીશ્રી સાથે અન્ય ચાર વ્યક્તિ હતા સવાર
AMTS Budget/AMTSનું વર્ષ 2023-24નું બજેટ રજૂ કરાયું, સત્તાધીશોએ રજૂ કર્યું બજેટ, સત્તાધીશોએ ડ્રાફ્ટ બજેટમાં કર્યા સુધારા, 7 કરોડના સુધારા સાથે 574 કરોડનું બજેટ રજૂ કરાયુ, 15 કરોડના ખર્ચે AMTSની નવી 50 બસો ખરીદાશે, AMTS બસોમાં દિવ્યાંગ માટે વિનામૂલ્યે પ્રવાસ રહેશે, મેટ્રો રેલના વસ્ત્રાલ,એપરેલપાર્ક માટે નવા રુટનું આયોજન
વિકાસકામ/CMના હસ્તે બોટાદમાં લોકાર્પણ, અનેક વિકાસકાર્યોનું પણ કર્યુ ખાતમુર્હત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે બોટાદ જિલ્લાના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત.
હિટ એન્ડ રન/સુરત: કાપોદ્રામાં હિટ એન્ડ રનની ઘટના, બાઈક સવાર યુવકને લક્ઝરી બસે ટક્કર મારી, ટક્કર મારીને લકઝરી ચાલક થયો ફરાર, CCTVના આધારે ફરાર બસ ચાલકની શોધખોળ
ઇન્કમટેક્સ રેડ/જામનગર:આવકવેરાના દરોડા યથાવત, શીપના સ્પેરપાર્ટસ બનાવતી પેઢી પર દરોડા, ઇનાયત મુસા એન્ડ કંપની પર IT વિભાગનું સર્ચ, પેઢીના નિવાસ સ્થાને પણ ઇન્કમ ટેક્સ વિભાગનું સર્વે, વાલકેશ્વરી નજીક આવેલ નિવાસ સ્થાને સર્વે, પોલીસ બંદોબસ્ત વચ્ચે અધિકારીઓનું સર્વે યથાવત
અમિત ચાવડા/કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ પદગ્રહણ કર્યુ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તરીકે કર્યુ પદગ્રહણ, પદગ્રહણ પહેલા શાસ્ત્રોત વિધિથી પૂજા કરી હતી ઉપનેતા તરીકે શૈલેષ પરમાર પણ પૂજા વિધિમાં જોડાયા
વિદ્યાર્થીનીનું મોત/સુરત: વિદ્યાર્થીનીનું રહસ્યમય મોત, ધોરણ-5માં અભ્યાસ કરતી હતી વિદ્યાર્થીની, વિદ્યાર્થીનીના રહસ્યમય મોતથી અનેક ચર્ચા
પ્રેસિડેન્ટ્સ પોલીસ મેડલ ફોર ડિસ્ટિંગગ્વિશ્ડ સર્વિ/પ્રજાસત્તાક દિન પૂર્વે પોલીસ મેડલની જાહેરાત, દેશમાં 901 જવાનોને મળશે પોલીસ મેડલ, 140 પો.કર્મીઓને મળશે વીરતા પુરસ્કાર, 26મી જાન્યુઆરીએ કરાશે સન્માનિત
કોંગ્રેસ/કોંગ્રેસની ભારત જોડો યાત્રાનો કાર્યક્રમ, ભારત જોડો યાત્રા 27 જાન્યુ.થી શરૂ થશે, જયરામ રમેશે આપી જાણકારી, જમ્મુ કાશ્મીરમાં ભૂસ્ખલનથી રોડ બ્લોક ભારત જોડો યાત્રાનું બીજું ચરણ રદ્દ, 27મી જાન્યુ.થી શરૂ કરાશે ભારત જોડો યાત્રા
એટીએમમાં ચોરી/સુરત: પાંડેસરા શાસ્ત્રીનગરમાં ATM ચોરીનો પ્રયાસ, પોલીસે ગણતરીના કલાકોમાં 2 આરોપીની કરી ધરપકડ, ચોરી કરવા પ્રવેશેલા ચોર સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા, 2 ઈસમ ચોરી કરવા આવ્યા હોવાનું સામે આવ્યું હતું, ATMનો સેફટી ડોર ખોલી ચોરીનો પ્રયાસ કરાયોસ સીસીટીવીના આધારે 2 આરોપીની કરી ધરપકડ