Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News
US Indian Shoot

US Indian Shoot/યુએસમાં સશસ્ત્ર લૂંટ દરમિયાન ઘાયલ 23 વર્ષીય ભારતીય, મૃત્યુ પામ્યો

Corona Vaccine-Court

Corona-Vaccination-Court/એમ્પ્લોયર કોરોનાની રસી લેવા દબાણ ન કરી શકેઃ દિલ્હી હાઈકોર્ટનો મોટો નિર્ણય

Pak-Phone

Pak-Phone/પાકિસ્તાનમાં ફોન રમકડાં બનીને રહેશે! શું તે ભંગારની દુકાન પર વેચાશે?

illegal Financiers

Illegal Financiers/સરકાર શોધી કાઢેઃ વ્યાજખોરો પાસે બેફામ નાણા આવે છે ક્યાંથી?

રાષ્ટ્રપતિ મેડલ/રાષ્ટ્રપતિ મેડલની કરાઈ જાહેરાત, ગુજરાતના બે પોલીસ અધિકારીઓને પ્રેસિડન્ટ મેડલ, 12 અધિકારીઓને પોલીસ મેડલ એનાયત, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે યાદી કરી જાહેર રાષ્ટ્રપતિ મેડલ માટે બે અધિકારીની પસંદગી, DGP અનુપમસિંહ ગેહલોતને મળશે એવોર્ડ, ATSના DSP કે કે પટેલને એનાયત થશે એવોર્ડ, પ્રજાસત્તાક દિન પૂર્વે મેડલની જાહેરાત કરાઈ

આપઘાત/જૂનાગઢ: રાજભારતીબાપુના આપઘાત મામલો, રાજભારતીબાપુના ગુરુનું નિવેદન, ગુરુ અખંડાનંદ બાપુનું નિવેદન, ન્યાયિક તપાસ કરવા માંગણી, દોષિતો સામે કાર્યવાહી કરવા માંગણી,રાજભારતી બાપુને સમાધિ આપવાની તૈયારીઓ શરૂ, ઝાંઝરડાના ખેતલીયા દાદાના આશ્રમમાં અપાશે સમાધિ

જીએસટી ઇન્ક્વાયરી/રાજ્યમાં GSTએ ભરાયેલા રિટર્નની ઉલટ તપાસ, બે રિટર્નમાં તફાવતને પગલે કરદાતાઓને નોટિસ, 25 હજાર કરદાતાઓને GST વિભાગે પાઠવી નોટિસ, રાજ્યના 2 લાખથી વધુ વેપારીઓના રિટર્નની તપાસ, કરદાતાઓ પાસે અગાઉના વર્ષના દસ્તાવેજો મંગાવાયા, 2017-18થી 2021-22ના ફાઈલ કરેલા રિટર્નમાં તફાવત

ઇન્કમટેક્સ રેડ/સૌરાષ્ટ્રમાં ઇન્કમટેક્સના દરોડા યથાવત, ભાવનગર અને કંડલા બાદ જામનગરમાં દરોડા, શીપના સ્પેરપાર્ટસ બનાવતી પેઢી પર દરોડા, ઇનાયત મુસા એન્ડ કંપની પર IT વિભાગનું સર્ચ

પઠાણ રિલીઝ/ઈન્દોરમાં સિનેમા બહાર પઠાણ ફિલ્મનો વિરોધ, હિંદુ સંગઠનો દ્વારા કરાયું વિરોધ પ્રદર્શન, વિહિપના કાર્યકર્તાઓએ યોજયા દેખાવ, કાર્યકરોએ કર્યા હનુમાન ચાલીસાના પાઠ, શો રોકાવવા પહોંચ્યા હતા વિહિપના કાર્યકર્તાઓ

પઠાણ રિલીઝ/રાજ્યમાં પઠાણ ફિલ્મ રિલિઝ કરાઈ, સુરક્ષા સાથે થિયેટરોમાં ફિલ્મ રિલિઝ, વહેલી સવારે ફેન્સ ઉમટયા સિનેમાઘરોમાં, પહેલા શોથી હાઉસફુલનો જોવા મળ્યો માહોલ અગાઉ પઠાણ ફિલ્મ ગીતને લઇ હતો વિવાદ, સેન્સર બોર્ડે વાંધાજનક સીન હટાવતા વિવાદ પૂર્ણ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy