Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

પઠાણ રિલીઝ/રાજકોટમાં પઠાણ ફિલ્મ થયું રિલીઝ, પોલીસ બંદોબસ્ત વચ્ચે કરવામાં આવ્યું રિલીઝ, શહેરમાં એક જ દિવસમાં 260 શોનું આયોજન, મોટાભાગના શો હાઉસ ફુલ

દંડ/રાજકોટ: મિનરલના નામ ભળતું પાણી વેચનારને 23 લાખ રૂપિયાનો દંડ, બે ઉત્પાદકોને દંડ કરાયો, બીસવીન બેવરેજીસને રૂપિયા 15 લાખનો દંડ, મેક્સ બેવરેજીસ રૂપિયા 8 લાખનો દંડ કરાયો

અમિત ચાવડા/અમિત ચાવડા ગૃહમાં વિપક્ષ નેતાનો સંભાળશે ચાર્જ, વિપક્ષના નેતા પદ અંગે હજુ અનિશ્ચિતતા, આંકલાવના ધારાસભ્ય-કોંગ્રેસ પૂર્વ પ્રમુખ ચાવડા, વિધિવત રીતે પદભાર ગ્રહણ કરશે

મોહન ભાગવત/RSS સરસંઘચાલક ભાગવત જયપુરમાં, મોહન ભાગવત પાંચ દિવસની મુલાકાતે, પ્રજાસત્તાક દિન કાર્યક્રમમાં લેશે ભાગ, કેશવ વિદ્યાપીઠ જામડોલી ખાતે કાર્યક્રમ, વિવિધ કાર્યક્રમમાં ભાગવત આપશે હાજરી

કોંગ્રેસ/કોંગ્રેસ દેશભરમાં યોજશે પ્રેસ કોન્ફરન્સ, હાથ સે હાથ જોડો યાત્રા અંતર્ગત પીસી, રાહુલ ગાંધીના પત્ર સાથે સંદેશની વાતચીત

પ્રધાનમંત્રી મોદી/પીએમ મોદી દ્ધિપક્ષીય બેઠકમાં આપશે હાજરી, હૈદરાબાદ હાઉસ નવી દિલ્હીમાં કાર્યક્રમ, ઇજિપ્તના રાષ્ટ્રપતિ સાથે કરશે મહત્વની બેઠક, પ્રતિનિધિમંડળ સ્તરની કરશે વાટાઘાટો

ઇજિપ્તના રાષ્ટ્રપતિ/ઈજિપ્તના રાષ્ટ્રપતિ  અબ્દેલ ફત્તાહ અલ-સીસી ભારત આવ્યા, સવારે રાષ્ટ્રપતિ ભવનમાં કરાશે સ્વાગત, વિદેશ મંત્રી જયશંકર સાથે કરશે મુલાકાત, આવતીકાલે ગણતંત્ર દિને બનશે મુખ્ય અતિથિ

રાષ્ટ્રીય મતદાતા દિવસ/રાષ્ટ્રપતિ મુર્મુ દિલ્હી કાર્યક્રમમાં આપશે હાજરી, રાષ્ટ્રીય મતદાતા દિવસનો કાર્યક્રમ, કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે રહેશે ઉપસ્થિત, કિરણ રિજિજૂ ગેસ્ટ ઓફ ઓનર તરીકે જોડાશે

રાષ્ટ્રપતિ મુર્મુનું રાષ્ટ્રજોગ સંબોધન/રાષ્ટ્રપતિ મુર્મુ સાંજે રાષ્ટ્રને કરશે સંબોધન, સાંજે સાત વાગે રાષ્ટ્રપતિ પ્રજાજોગ સંબોધન કરશે, 74મા પ્રજાસત્તાક દિનની પૂર્વસંધ્યાએ સંબોધશે

કોલ્ડ વેવ/ઉ.ભારતમાં હાડ થીજવતી ઠંડી, કાશ્મીરમાં હિમવર્ષાનો માહોલ, હજી બે દિવસ ઠંડીની આગાહી, કાતિલ ઠંડીની શકયતા વ્યકત કરાઇ, હવામાન વિભાગ દ્વારા કરાઈ જાહેરાત

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy