પઠાણ રિલીઝ/રાજયભરમાં પઠાણ રીલીઝ, અમદાવાદમાં પણ પઠાણ રિલીઝ, થિયેટર, મલ્ટીપ્લેક્ષમાં પોલીસ બંદોબસ્ત રહેશે, અનિચ્છનીય બનાવ ન બને તેવી પોલીસની તૈયારી, ફિલ્મને લઇને ઉભા થયેલા વિવાદના પગલે સુરક્ષા, સંવેદનશીલ વિસ્તારોમા સઘન પેટ્રોલીંગ કરાશે, નાગરિકોને ભ્રામક વાતોમાં ન આવવા અપીલ
કોલ્ડ વેવ/ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી યથાવત, નલિયામાં 6.2 ડિગ્રી લઘુ.તાપમાન, 11 શહેરમાં 11 ડિગ્રીથી નીચું તાપમાન, હજુ બે દિવસ કડકડતી ઠંડી પડશે, રાજ્યમાં રહેશે વાદળછાયું વાતાવરણ, બે દિવસ કાતિલ ઠંડીનું જોર યથાવત
વાહનનો નંબર લેવો સરળ/વાહન ચાલકો માટે સારા સમાચાર, કાર ખરીદતી વખતે જ નંબર કરી શકાશે પસંદ, નંબર લેવા માટે RTOના ધક્કા નહિ થાય, કાર ડીલર જ આપશે રેગ્યુલર અને પસંદગીનો નંબર, રાજ્ય સરકારે હાથ ધરી વિચારણા, કેન્દ્ર સરકારની મંજૂરી બાદ નિર્ણય કરાશે, ડીલર પાસેથી નંબર પસંદગી ઉપલબ્ધ થશે, રેગ્યુલર અને પસંદગીના નંબર ડીલર જ આપશે
Cold Wave/રાજ્યમાં ઠંડીનો પ્રકોપ રહેશે યથાવત, નલિયા કચ્છમાં બે દિવસ કોલ્ડવેવ રહેશે, રાજ્યના હવામાન વિભાગનું અનુમાન, અમદાવાદમાં 10 ડિગ્રીથી નીચે તાપમાન રહેશે પવનની ગતિમાં વધારો રહેશે, બે દિવસ બાદ ઠંડીથી મળશે આંશિક રાહત, વેસ્ટર્ન ડિસ્ટર્બનર્સને લીધે વાદળછાયું વાતાવરણ, રાજ્યમાં અનેક શહેરોમાં ધૂંધળું વાતાવરણ
કેબિનેટ મીટિંગ/ગાંધીનગર:આજે કેબિનેટની બેઠક નહીં મળે, ગણતંત્ર દિવસને લઇ મંત્રીઓ જિલ્લામાં રહેશે હાજર, ગણતંત્ર દિવસના કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા, મંત્રીઓ પોતાના જિલ્લામાં રહેશે હાજર