Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

આરોપ/રાધનપુરના પૂર્વ ધારાસભ્યનો પ્રમુખ પર આક્ષેપ, પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરના માણસોએ મને હરાવ્યો, મતદાનના છેલ્લા દિવસ સુધી કોંગ્રેસના જ લોકોએ કામ કર્યું, રાધનપુર સીટમાં હારનું કારણ જ કોંગ્રેસના લોકો, મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધીને પત્ર લખ્યો, રઘુ દેસાઈએ લખ્યો રાષ્ટ્રીય અધ્યક્ષને પત્ર, પગલા લેવા પત્ર દ્વારા કરી જાણ

કોંગ્રેસ/MP કોંગ્રેસ નેતા રાજા પટોરિયાને પક્ષ તરફથી નોટિસ, વડાપ્રધાન મોદીને લઇ આપ્યું હતું વિવાદીત નિવેદન, કોંગ્રેસ પક્ષ દ્વારા ખુલાસા માટે નોટિસ અપાઇ, ત્રણ દિવસમાં ખુલાસો કરવા જણાવાયું, નહીંતર કોંગ્રેસ પક્ષમાંથી બરતરફ કરવાની ચિમકી, નિવેદનને પગલે કોંગ્રેસ પક્ષ તરફથી અપાઇ નોટિસ

ગુજરાત વિધાનસભા શિયાળુ સત્ર 2022/આગામી 23-24 ડિસેમ્બરે મળી શકે છે ગુજરાત વિધાનસભાનું શિયાળુ સત્ર, બે દિવસનું હશે શિયાળુ સત્ર, સત્ર પહેલા પ્રોટેમ સ્પીકરની કરાશે નિમણુંક, સૌથી વધુ ઉંમરના MLAને પ્રોટેમ સ્પીકર બનાવાનો છે નિયમ, પ્રોટેમ સ્પીકર તરીકે કનુ દેસાઇ,યોગેશ પટેલના નામની ચર્ચા

સીએમ ભુપેન્દ્ર પટેલ/ગાંધીનગરઃ સીએમ ભૂપેન્દ્ર પટેલ ચાર્જ સંભાળ્યા બાદ મંત્રીઓને મળ્યા, સીએમ મંત્રીઓની ઓફિસમાં જઇ મળ્યા, વિવિધ ખાતાના મંત્રીઓને રૂબરૂ મળ્યા, દરેક મંત્રીઓને આપી શુભકામનાઓ

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી/ગાંધીનગરઃ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ બેઠક બોલાવી, ચાર્જ સંભાળતા યોજી પ્રથમ બેઠક, પોલીસ વિભાગના અધિકારીઓને બોલાવ્યા પોલીસ વડા આશિષ ભાટિયા ઉપસ્થિત, અમદાવાદના સીપી શ્રીવાસ્તવ ઉપસ્થિત, તમામ આઈપીએસ અધિકારીઓ ઉપસ્થિત, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરવા યોજી બેઠક

જગદીશ વિશ્વકર્મા/ગાંધીનગરઃ જગદીશ વિશ્વકર્મા પોતાનો ચાર્જ સંભાળ્યો, રાજ્યકક્ષાના મંત્રીએ પોતાના વિભાગનો હવાલો સંભાળ્યો, સંકુલ -2માં જગદીશ વિશ્વકર્માએ ચાર્જ લીઘો, જગદીશ વિશ્વકર્માના ઓફિસ ચાર્જ લીધો, સહકાર, મીઠા ઉદ્યોગ છાપકામ, પ્રોટોકોલનો હવાલો સંભાળ્યો, લઘુ અને મધ્યમ ઉદ્યોગોનો સ્વતંત્ર હવાલા સાથે ખાદી અને ગ્રામ ઉદ્યોગ વિભાગ ઉપરાંત નાગરિકોડિયન મંત્રાલયનો રાજ્ય કક્ષાનો હવાલો સંભાળ્યો, જગદીશ વિશ્વકર્માના ઓફિસ ચાર્જ લીધો

ભારત-ચીન/ભારત-ચીનના સૈનિકો વચ્ચે ઘર્ષણ વિવાદ, સંરક્ષણમંત્રી રાજનાથસિંહનું નિવેદન, આપણો કોઇ સૈનિક શહીદ નથી થયા, ચીને સરહદમાં ઘુસણખોરી કરવાનો પ્રયાસ કર્યો, બંને દેશો વચ્ચે ફ્લેગ મિટિંગ કરી

હુમલો/વસ્ત્રાલમાં સફાઈકર્મી પર હુમલો, વહેલી સવારે સફાઈ કામ દરમ્યાન કર્યો હુમલો, બંસીભાઈ નામના વ્યક્તિ પર સુનીલે કર્યો હુમલો, કોઇ, અગમ્ય કારણસર કરવામાં આવ્યો હુમલો, ઈજાગ્રસ્ત એલ જી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખેસડવામાં આવ્યો, આસી.મ્યુનિસિપલ કમિશનર પણ હોસ્પિટલ પહોંચ્યા

તવાંગ-અમિત શાહ/તવાંગ વિવાદ મુદ્દે અમિત શાહનુ મોટું નિવેદન, કોંગ્રેસ પર અમિત શાહના શાબ્દિક પ્રહાર, રાજીવ ગાંધી ફાઉન્ડેશનને ચીનથી પૈસા મળ્યા, 1962માં ચીને હજારો હેકટર જમીન પચાવી પાડી, વિપક્ષે લોકસભામાં પ્રશ્નકાળ ચાલવા ના દીધો, 9 ડિસે.તવાંગમાં ઘર્ષણ થયું હતું

અકસ્માત/ભાવનગર: દેસાઈનગરમાં ખાનગી બસ શો રૂમમાં ઘુસી, વહેલી સવારે ખાનગી બસ ગાડીઓના શો રૂમમાં ઘુસી, ચાલુ બસે ડ્રાઇવરને અટેક આવતા કાબુ ગુમાવ્યો હતો, બસ શો રૂમમાં ઘૂસી જતા ગાડીઓમાં નુકશાન

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy