કોંગ્રેસ/
MP કોંગ્રેસ નેતા રાજા પટોરિયાને પક્ષ તરફથી નોટિસ, વડાપ્રધાન મોદીને લઇ આપ્યું હતું વિવાદીત નિવેદન, કોંગ્રેસ પક્ષ દ્વારા ખુલાસા માટે નોટિસ અપાઇ, ત્રણ દિવસમાં ખુલાસો કરવા જણાવાયું, નહીંતર કોંગ્રેસ પક્ષમાંથી બરતરફ કરવાની ચિમકી, નિવેદનને પગલે કોંગ્રેસ પક્ષ તરફથી અપાઇ નોટિસ
