Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

માવઠું/કડકડતી ઠંડીમાં માવઠાની પણ આગાહી, રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, 11થી 15 ડિસેમ્બર માવઠાની આગાહી, રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ થઈ શકે, રાજ્યમાં ઠંડીમાં વધારો, માવઠાની પણ આગાહી, બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ કાર્યરત

ગુજરાત ચૂંટણી 2022/આગામી આઠમી ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે, અમદાવાદ જિલ્લાની 21 બેઠકો પર થશે મતગણતરી, ત્રણ સ્થળોએ મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાશે, LD એન્જિનિયરીંગ ,ગુજરાત કોલેજ ખાતે થશે કાઉન્ટિંગ, પોલિટેકનિક કોલેજમાં પણ હાથ ધરાશે મતગણતરી

ગુજરાત ચૂંટણી 2022/અમદાવાદમાં સ્ટ્રોંગરૂમની અભેદ્ય સુરક્ષા, ઇવીએમ મશીનોને સીલ કરાઇ સુરક્ષિત રખાયા, ઇવીએમના મશીનમાં ઉમેદવારોનું ભાવિ સીલ આઠમી ડિસેમ્બરે મતગણતરી હાથ ધરવામાં આવશે

વડોદરા/વડોદરાઃ 8 ડિસે.ના રોજ હાથ ધરાશે મતગણતરી, વડોદરા શહેર જિલ્લાની 10 બેઠકો માટે ગણતરી, વડોદરાની પોલિટેકનિક કોલેજમાં બનાવ્યો સ્ટ્રોંગ રૂમ, 10 બેઠકો પરના 72 ઉમેદવારોનું ભાવિ અહીં સુરક્ષિત, 3924 EVM મશીન 3924 કંટ્રોલ યુનિટ માટે સ્ટ્રોંગ રૂમ, 5367 વીવીપેટ માટે બનાવવામાં આવ્યો સ્ટ્રોંગ રૂમ

ઠંડીનું જોર વધ્યુ/રાજ્યમાં હાડ થીજવતી ઠંડીનો અહેસાસ, મોટાભાગનાં શહેરોમાં ઠંડીનો પારો 15 ડિગ્રી નીચે, નલિયા સૌથી ઠંડુગાર શહેર, આગામી દિવસોમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગ દ્વારા કરાઇ આગાહી

ફાયરિંગ/વેજલપુર સોનલ સિનેમા રોડ પર ફાયરિંગ,નઝીર વોરા અને તેના પુત્ર પર ફાયરીંગ, ઝઘડાની અદાવત રાખી ફાયરીંગ કરાયું, બે રાઉન્ડ ફાયરીંગ કરવામાં આવ્યું, વેજલપુર પોલીસે ત્રણ લોકો સામે ગુનો નોંધ્યો

નર્મદા કેનાલમા ગાબડું/બનાસકાંઠા: કેનાલો તૂટવાનો સિલસિલો યથાવત, સુઇગામમાં વધુ એક કેનાલમાં 30 ફૂટનું ગાબડું, રૂની ગામ થી પસાર થતી કેનાલમાં ગાબડું, હજારો લીટર કેનાલનું પાણીનો વેડફાટ

પીએમ મોદી/વડાપ્રધાને G-20 અધ્યક્ષપદનાં મહત્વ અંગે કરી ચર્ચા, વડાપ્રધાન મોદીનું G-20ની અધ્યક્ષતા અંગે મોટું નિવેદન, દુનિયાને ભારતની તાકાત બનાવવાની અનોખી તક, ભારતનું G20 પ્રમુખપદ સમગ્ર રાષ્ટ્ર માટે પ્રવાસન અને સ્થાનિક અર્થતંત્ર માટે વિશાળ તકો

પીએમ મોદી/દિલ્હીમાં G-20 અંગે સર્વપક્ષીય બેઠક મળી, PM મોદીએ બેઠકની કરી અધ્યક્ષતા, ગૃહમંત્રી અમિત શાહ સહિત દિગ્ગજો રહ્યાં હાજર, વિવિધ રાજ્યોનાં CM પણ રહ્યાં હાજર, મમતા બેનરજી,કેજરીવાલ સહિત નેતા હાજર

ભૂસ્ખલન/કોલંબિયામાં ભૂસ્ખલન, ભૂસ્ખલનમાં 32થી વધુ લોકોના મોત, બસ સહિત અનેક વાહનો કાટમાળ નીચે દટાયા, 8થી વધુ લોકોને બચાવી લેવાયા, બચાવાયેલા લોકોમાં ચાર વ્યક્તિની હાલત ગંભીર

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy